આજનો દિવસ..
# હમમમ, આજથી મેં મારો ગુજરાતી બ્લોગ ચાલુ કર્યો છે….
(ગુજરાતી ફિલ્મોનુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક)
પણ, આજનો દિવસ ખરાબ સમાચાર સાથે શરુ થયો.
મારા પ્રિય ગુજરાતી લેખક શ્રી ચંદ્રકાંત બક્ષી હવે આ દુનિયામાં રહ્યા નથી!
મારી પાસે સમાચારની કોઇ લિંક નથી. ખાલી એક આ ફોટો છે,
જે કદાચ બહુ જુનો છે. ચંદ્રકાંત બક્ષીને ના ઓળખતા હોય, એવુ કોણ હશે?
એ કદાચ એક જ એવા લેખક હશે, જે શેઠિયાઓનાં પગનાં તળિયા દબાવ્યા વગર ખુમારીથી જીવ્યા!
પાલનપુર (મારું વતન) માં તેમનું ઘર ખોડા લીમડાની જોડે બક્ષીવાસમાં છે, હું જ્યારે પણ તે રસ્તે નિકળું છું, મારી નજર એ તરફ જ વળી જાય છે..
તેમની બુક્સ વાંચવાની મજા પણ અનેરી છે અને જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે, ત્યાં સુધી રહેશે..
# મારા મુખ્ય બ્લોગ માં મેં થોડું લખ્યું છે, મોટાભાગે તે આનું અંગ્રેજી જ છે…



ગ?જરાતી બ?લોગ?જગતમાં સ?વાગત !
બક?ષી ની વિદાય લાંબા સમય સ?ધી ખ?ંચેશે.
Dhaval
March 27, 2006 at 11:16 PM
ધવલ ભાઈ ? કરેલા સ?વાગત માં હ?ં પણ સ?ર પ?રાવ? છ?ં.
લખતા રહેશો.
Hiren
March 28, 2006 at 5:35 PM
[...] બ્લોગ જગતમાં મારે ત્રણ વર્ષ પૂરા થયા! ૨૬ માર્ચે આ પોસ્ટ સાથે ગુજરાતી બ્લોગિંગમાં ડગ-મગ પગલાં [...]
૩ વર્ષ - આ વખતે બ્લોગનાં! « મારા વિચારો, મારી ભાષામાં!
March 25, 2009 at 8:08 PM