ઇન્ડિક બ્લોગર એવોર્ડ
* માઇક્રોસોફ્ટની ભાષાઇન્ડિયા.કોમ સાઇટે ‘ઇન્ડિક બ્લોગર એવોર્ડ‘ ની ઘોષણા કરી છે. ફેબ્રુઆરી પહેલાં જેમણે બ્લોગ લખવાની શરૂઆત કરી હોય તેમને પોતાનુ નોમીનેશન કરવુ જોઇએ. હું ઇચ્છું છું કે કોઇ ગ્જરાતી બ્લોગ આ એવોર્ડ જીતે!
* કાન્તિ ભટ્ટે પોતાની ‘ઇસ્ટાઇલ’ માં સ્વર્ગસ્થ બક્ષીને શ્રધ્ધાંજલિ આપી છે. તેમને આ લેખ શું ખાઇ અથવા પીને લખ્યો તે સમજાતું નથી.
* ભારત આજે ઇંગલેન્ડ સામે જીતી ગયું. મેચ જોવા તો ન મળી, પણ સ્કોર જોઇને મજા આવી…



કાર?તિકભાઈ, તમારા બ?લોગને “ઓટલો?માં સમાહિત કરી લેવામાં આવ?ય?ં છે. સ?વાગત છે.
http://www.tarakash.com/guj
पंकज बेंगानी
March 29, 2006 at 10:19 AM
તમારો ખૂબ ખૂબ આભાર, પંકજભાઇ. મારા લેખો મોટાભાગે ટેકનિકલ હશે, તેમાં કોઇ વાંધો નથી ને?
kartikm
March 29, 2006 at 11:09 AM
વિનયભાઈની “મદદ રૂપી હેલ્પથી” આ પોસ્ટ પર પહોંચી ગયો.. તમે કહો કે આ એવોર્ડ કોઇ (ગુજરાતી) ને મળ્યો કે નહી?
rajniagravat
March 25, 2009 at 5:56 PM
અને હા તમે શ્ર્ધ્ધાંજલી લખેલ છે ત્યાં ટપારવા છતાંપણ કાન્તિ કાકા “ઑપન” થતા નથી!
rajniagravat
March 25, 2009 at 5:58 PM
ના. ગુજરાતીમાં કોઇને ન મળ્યો – કારણકે પૂરતા બ્લોગ જ નહોતા. આ વર્ષે તો લિસ્ટમાં ગુજરાતી છે જ નહી!
Kartik Mistry
March 25, 2009 at 6:02 PM
હા. દિ.ભા.ની સાઇટમાં જુનો ડેટા રહ્યો લાગતો નથી. પણ, કાન્તિકાકાની ટેવ ભૂલાઇ નથી. જુઓ: http://www.divyabhaskar.co.in/2008/11/19/0811190011_obama.html
Kartik Mistry
March 25, 2009 at 6:17 PM