યુનિકોડ
ગુજરાતીમાં લખવુ સરળ બન્યુ તે માટે આપણે સૌ કોઇએ યુનિકોડનો આભાર માનવો જોઇએ. અત્યાર સુધી શું થતુ કે, જો તમારે ગુજરાતીમાં લખવા હોય તો કોઇ ચોક્કસ ફોન્ટમાં લખવું પડે અને વેબસાઇટ ઉપર તે ફોન્ટ ડાઉનલોડ કરવા માટે મૂકવા પડે. વળી, તે ફોન્ટ બનાવનાર કંપની અથવા વ્યક્તિની જોડે લાયસન્સ/કરાર અંગે પણ સ્પષ્ટતા કરવી પડે. (મોટાભાગનાં ફોન્ટસ માત્ર વાંચવાના ઉપયોગમાં જ લઇ શકાય તેવું લાયસન્સ ધરાવે છે.) આથી, જો ફલાણા ગામમાં રહેતા ઢીંકણા ભાઇ કોઇ પોતાના ફોન્ટ વાપરી પત્ર લખે તો, ઢીંકણા ગામમાં રહેતા ફલાણા ભાઇને તે પત્ર વાંચતા આંખે પાણી આવી જાય!
પણ, હવે જમાનો આવ્યો છે, યુનિકોડનો. યુનિકોડ એટલે દરેક ભાષામાં લખવા માટેનાં પ્રમાણભૂત નિયમો. આ નિયમો અનુસાર દરેક ભાષાનાં દરેક અક્ષરને એક ચોક્કસ ક્રમ આપવામાં આવ્યો છે, આ ક્રમ અફર રહે છે અને દરેક ફોન્ટમાં તે સમાન રહે છે, એટલે યુનિકોડ = યુનિવર્સલ+ કોડ જેવું નામ આપવામાં આવ્યુ. આથી, જો તમે તમારી સિસ્ટમમાં યુનિકોડ ફોન્ટ વાપરો, તો તમારૂ લખાણ દુનિયાનાં કોઇપણ ખૂણે આરામથી વાંચી શકાય, તેમાં સુધારો સરળતાથી કરી શકાય!
લિનક્સ અને વિન્ડોઝ XP જેવી દરેક આધુનિક ઓપરેટિંગ સિસ્ટમો યુનિકોડને આધાર આપે છે. લિનક્સ આધારિત ઉત્કર્ષ ગુજરાતી ઓપરેટિંગ સિસ્ટમ તો આખી યુનિકોડ આધારિત છે. તમે ઉત્કર્ષની વેબસાઇટ પરથી બે યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો! આકાર અને રેખા નામના આ ફોન્ટસ તમને ગુજરાતી લખવામાં ઉપયોગી થશે.
ઝાઝી.કોમ અને દિવ્યભાસ્કર.કો.ઇન સરસ ગુજરાતી સાઇટો છે, પણ દુર્ભાગ્યે તે નોન-યુનિકોડ ફોન્ટમાં બનાવેલ છે. હું આશા રાખું છું કે બદલાતી દુનિયા સાથે કદમ મિલાવી આ બન્ને સરસ સાઇટો યુનિકોડમાં ફેરવાશે..
સુધારો: દિવ્ય ભાસ્કર હવે યુનિકોડમાં છે!!



કાર?તિક ભાઈ ,
મેં ય?નીકોડ આધારીત ?ક ગ?જરાતી ટાઈપ રાઈટર બનાવેલ? છે કે જે મારી વેબસાઇટ ઉપર ઉપલબ?ધ છે (http://www.vishalon.net/TypePad/GujaratiTypePad/tabid/80/Default.aspx). આ ટાઈપ રાઈટરનો ઉપયોગ કરવા માટે કોઇ પણ જાતના ફોન?ટને ડાઉનલોડ કરવા પડતા નથી.
વિશાલ મોણપરા
March 29, 2006 at 12:05 PM
હમમમ,
સરસ! અભિનંદન, પણ મારો ડર છે કે સામેવાળાને વાંચવા માટે ય?નિકોડ ફોન?ટ તો જોઇશે જ. વિશાલભાઇ, ય?નિકોડ જ હવે ભવિષ?ય છે!
kartikm
March 29, 2006 at 1:13 PM
your blog has been added to “Otalo”
http://www.tarakash.com/guj
sanjay | joglikhi
March 29, 2006 at 4:36 PM
ગ?જરાતી બ?લોગવિશ?વમાં આપન?ં સ?વાગત છે.
શ?ભેચ?છાઓ…
ડૉ. વિવેક ટેલર
શબ?દો છે શ?વાસ મારાં – ( http://www.vmtailor.blogspot.com/ ) આ મારો મારી પોતાની ગ?લોનો બ?લોગ છે.
વિવેક
March 29, 2006 at 6:40 PM
શ?રી કાર?તિકભાઈ,
ગ?જરાતી સાહિત?ય જગતમાં આપન?ં સ?વાગત છે. હ?ં રીડગ?જરાતીનો તંત?રી છ?ં. સાઈટની લીન?ક આપના બ?લોગ પર મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર.
આપનો ય?નિકોડ વિશે નો લેખ ?કદમ સાચી વાત રજૂ કરે છે.
આભાર.
લિ.
મૃગેશ શાહ
મૃગેશ શાહ
March 30, 2006 at 7:46 AM
જી નેટ ગ?જરાતી લખવા માટે ય?નિકોડ જ શ?રેષ??ઠ છે.
મેં પણ ગ?જરાતીમાં ?ક બ??લોગ ‘સ?વાસ‘ શરૂ કર?યો છે. મારો આશય ગ?જરાતીમાં ઇસ??લામ વિશે સાચી સમજ અને માહિતી પ?રસ??તૃત કરવાનો છે. આજે પ?રચલિત ઘૃણાન?ં ?ક માત?ર કારણ મારા મતે ઇસ??લામ વિશેની ગેર સમજ છે , જે મ?સલમાનોમાં પણ છે અને અન??યો માં પણ . મ?સલમાનો ?ટલે જ કંઇ ખોટ?ં કરી બેસે છે અને અન??યો ?ટલે જ ખોટ?ં વિચારે છે. આપ સૌના સહકારનો અભિલાષી. ફરીદ અહમદ
મારા બ??લોગન?ં નામ ‘સ?વાસ‘ છે. પ?રૂં સરનામ?ં આ પ?રમાણે છે. http://www.suvaas.blogspot.com
farid
April 2, 2006 at 8:58 PM
कार?तिक भाई !
इस जागरणकारी लेख के लि? साध?वाद ! इस लेख के बारे में म??े पंकज भाई द?वारा हिन?दी-ब?लागजगत में “ग?जराती चिट?ठाजगत का हालचाल” शीर?षक से प?रकाशित लेख से पता चला | पंकज भाई ग?जराती और हिन?दी चिट?ठाजगत में योगदान के अतिरिक?त ?क सेत? का काम भी कर रहे हैं |
Anunad
April 3, 2006 at 2:43 PM