ઓપનઓફિસ.ઓર્ગ મેળવો..
યોગ્ય મેળવો -ઓપનઓફિસ.ઓર્ગ મેળવો
શું તમારુ ઓફિસ સોફટવેર યોગ્ય છે? માઇક્રોસોફ્ટે તાજેતરમાં કરેલા સર્વે મુજબ આખા વિશ્વમાં વપરાતા ૩૫% થી વધુ ઓફિસ સોફ્ટવેર નકલ (પાયરેટેડ) હોય છે. માઇક્રોસોફ્ટ હવે આ સોફ્ટવેર ધરાવનારાઓ પર આક્રમણ કરી રહ્યુ છે.
- તેમણે હમણાં કોમ્પ્યુટરમાં કયા સોફ્ટવેર નાખેલા છે તે શોધવામાં અગ્ર કંપની ખરીદી છે.
- તે હવે લોકોનાં કોમ્પ્યુટરમાં રહેલા સોફ્ટવેર જાણવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
- કોઇ જગ્યાએ જો આવા પાયરેટેડ સોફ્ટવેર વપરાતા હોય અને તમે તેની માહિતી આપો તો તમને તે રોકડા રૂપિયાની ઓફર કરે છે.
- માઇક્રોસોફ્ટનું લાયસન્સ એકદમ વિચિત્ર છે, તમે અજાણતાં પણ તેનો ભંગ કરી શકો છો.
જો તમારી પાસે માઇક્રોસોફ્ટ ઓફિસ છે, તો તમને ખબર છે કે એ ક્યાંથી આવ્યું છે?
નશીબજોગે તેનો મુક્ત વિકલ્પ પ્રાપ્ત છે. ઓપનઓફિસ.ઓર્ગ ૨ એ માઇક્રોસોફ્ટ ઓફિસની સંપૂર્ણ ખાસિયતો ધરાવતું ઓફિસ સોફ્ટવેર છે. તે વર્ડ પ્રોસેસિંગ, પ્રેઝન્ટેશન, સ્પ્રેડશીટ ગણતરીઓ, ડેટાબેઝ કામકાજ સરળતાથી કરી શકે છે. તમે તમારા દસ્તાવેજો માઇક્રોસોફ્ટ ઓફિસ ફોરમેટમાં ખોલી કે સંગ્રહી શકો છો. તાજેતરમાં થયેલ એક મોજણી અનુસાર માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ માં અપગ્રેડ થવા કરતાં ઓપનઓફિસ.ઓર્ગ ૨ તમને ૧૦ ગણું સસ્તું પડી શકે છે. વળી, ૮૬% લોકોએ ઓફિસ ૨૦૦૩ કરતાં ઓપનઓફિસ.ઓર્ગ ૨ માં આગળ વધવાનું પસંદ કર્યું છે. તમે કોની રાહ જુઓ છો?ઓપનઓફિસ.ઓર્ગની કોઇ કિંમત નથી. તમે તેને ફ્રી ડાઉનલોડ કરી શકો છો!



hi want to download openoffice in gujarati.Can you plz sent me a link to it and is it possible to get a CD of it is yes plz give me info about it.
i regularly read your blog as i’ve put it in my fav.
jigar
chetan 8, 2006 at 10:04 PM
Hi Jigar,
You got my mail?
Kartik
http://kartikm.blogspot.com
kartikm
chetan 21, 2006 at 11:31 AM
Namaste
I looked at user guide for openoffice.org and could not find any references to Gujarati
language. Have anyone used the Gujarati version and does it work correctly? How can one
download the Gujarati version. Is there a key board map so one could write fluently
in Gujarati?
Thanking you.
Praveen
Praveen
જુન 22, 2006 at 9:15 PM