મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

પાછા ફરતાં…

with one comment

* પાલનપુર પ્રવાસ ઠીક રહ્યો. ગરમીમાં થોડાં હેરાન થયાં. અંબાજી-ગબ્બર પર મજા આવી પણ થાક સરસ લાગ્યો. પણ, જ્યારે મારે એકલા પાછા આવવાનું થયું ત્યારે મને ખબર પડી કે હવે એકલા-એકલા મજા નથી આવતી. કોઇ જ્યારે દૂર રહે છે, ત્યારે જ તેનું મહત્વ સમજાય છે.

Written by Kartik Mistry

May 15, 2006 at 9:32 PM

One Response

Subscribe to comments with RSS.

  1. કાર્તિક મિસ્ત્રી ગુજરાતીમાં વિચારે છે અને લખે પણ છે…… -કાર્તિકભાઈનાં વિચારો અને લખાણ બન્ને મને ગમે છે.

    નસરૂલ સૈયદ

    July 1, 2006 at 2:49 PM


Leave a Reply