SUSFU
* SUSFU
પરિસ્થિતિ ખાસ બદલાઇ નથી. હજી બ્લોગસ્પોટ.કોમ અને બીજા બ્લોગ ખુલતાં નથી.
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* SUSFU
પરિસ્થિતિ ખાસ બદલાઇ નથી. હજી બ્લોગસ્પોટ.કોમ અને બીજા બ્લોગ ખુલતાં નથી.
Written by Kartik Mistry
July 18, 2006 at 9:11 PM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
હિન્દી અને અંગ્રેજી માં લખનારાઓ મોર્ચો માંડ્યો છે, ગુજરાતી બ્લોગરો કેમ ચુપ છે.
સંજય બેંગાણી
July 19, 2006 at 12:58 PM
હા, બધા ચૂપ છે.. કારણકે આપણે તો ખાલી કવિતાઓ જ લખીએ છીએ? વેલ, મારૂ મુખ્ય બ્લોગ બંધ કરી મેં નવું સરનામું kartik.freenode.in બનાવ્યું છે. કંઇક કરવું પડશે હવે…
Kartik Mistry
July 19, 2006 at 4:50 PM
તમે બહુ જ સરસ બેબ સાઇટ બતાવી. આપણી પાસે સંમેલન છે તે તો તરકશથી પણ વધારે સરસ છે. પણ અમુક વસ્તુ- લયસ્તરો જેવું ડ્રોપદ્ડાઉન લીસ્ટ સારા છે.
અહીં ટાઇપ કરતી વખતે ટેક્ષ્ટ બોક્ષ કોલમની નીચે જતું રહે છે. તે ન બદલાય ?
સુરેશ જાની
July 19, 2006 at 4:51 PM
સોરી ડ્રોપડાઉન લીસ્ટ … કોલમની નીચે જતું રહ્યું હતું એટલે આમ થયું
સુરેશ જાની
July 19, 2006 at 4:52 PM
બીબીસી એ સ્ટોરી અહીં આપી છે.
http://news.bbc.co.uk/2/hi/south_asia/5194172.stm
Kartik Mistry
July 20, 2006 at 4:31 PM