મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ઘણા દિવસે…

with one comment

* ઘણા દિવસે કંઇ લખવાની તક મળી છે. આજે મને માઇક્રોસોફ્ટનાં ઇન્સ્ક્રિપ્ટ કી-બોર્ડમાં ‘ya’ મળતો નથી. કદાચ મારી ભૂલ થઇ શકે છે, પણ આ કી-બોર્ડ લેઆઉટ થોડું જુદું છે!

* ઘણાં બનાવો અને ઘટનાઓ બની ગઇ છે. સુરતનું પુર જોઇ ખાતરી થઇ કે હજી આપણે ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં પહેલાં સોપાનમાં છીએ.

Written by Kartik Mistry

August 18, 2006 at 12:29 PM

One Response

Subscribe to comments with RSS.

  1. નમસ્તે મિત્રો
    ઘણા વખત થી મારી મનમાં મારા જામનગર માટે કઈક કરવાની તાલાવેલી જાગેલી છે, પણ અમુક વખતે સમય ન હોઇ અને અમુક વખતે વિષય ન હોઇ, પણ આ વખતે બન્ને છે એટલે લખુ છું, મિત્રો તમારા મા ઘણા બધા એવા હશે જેઓ પોતાનામાં ઘણી લાયકાત ધરબીને બેઠા હશે પણ તેઓને એ સમજ નથી કે પોતાનામાં છુપાયેલી કળા તેઓને ક્યાં પહોચાડી શકે તેમ છે…
    મિત્રો હું મારા જામનગરના એવા છુપાયેલા કલાકારોને ઇન્ટરનેટ ના વિશાળ માધ્યમથી વિશ્વને તેઓન ઓળખાણ કરાવવા માંગુ છું, તો મિત્રો તમે તમારી અન્દર છુપાયેલી કોઇપણ કળા વિશે અમોને લખી મોક્લો, તમારી ક્રુતિઓ મારી વેબસાઇટ પર રજુ કરતાં મને મારા જામનગર માટે કઈક કરી છુટ્યાની લાગણીઓ આપશે……તમારી દરેક ક્રુતિ મને kaka@jamnagar.tk પર ઇ-મેઇલ કરો, હું તમારો આભારી રહીશ.

    Neel

    August 25, 2006 at 3:53 PM


Leave a Reply