મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ગુજરાતી બ્લોગ જગત – દિવ્ય ભાસ્કર

with 20 comments

* ગઇકાલે સવારે ઘરેથી ફોન આવ્યો કે “કાર્તિક, તારો ફોટો છાપામાં આવ્યો છે”. મેં કહ્યું, “મજાકના કરો, આજે ૧ એપ્રિલ છે.” પણ પછી મને યાદ આવ્યું કે હા, દિવ્ય ભાસ્કરમાં ગુજરાતી બ્લોગ જગત વિશે લેખ આવવાનો હતો, અને આ માટે પંકજભાઇ અને તીર્થલભાઇનો આભાર માનવાનો રહે.. આ લેખનો ફોટો મેં પાડીને મૂક્યો છે. કારણકે અત્યારે મારી પાસે સ્કેનર નથી..

ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ..

* એક વાત: ઉત્કર્ષ-ગુજરાતીલેક્સિકોન બ્લોગ પર અમારી ટીમ લખે છે. એટલે કે મીનાબેન અને જાગૃતિ પોતાની રચનાઓ મુકે છે. કોઇએ ગેરસમજ કરવી નહિ કારણકે, મેં હજી સુધી એકપણ કવિતા લખી નથી કે પ્રયત્ન પણ કર્યો નથી!

Written by Kartik Mistry

April 2, 2007 at 10:44 AM

20 Responses

Subscribe to comments with RSS.

  1. પ્રિય કાર્તિક,

    વાત નાની હોય કે મોટી એ મહત્વનું નથી હોતું પરંતુ વાતની કબૂલાત કરવી એ હંમેશા મોટી વાત હોય છે.
    અભિનંદન તને ..

    સ્નેહ
    મીના

    મીના છેડા

    April 2, 2007 at 11:07 AM

  2. કાર્તિકભાઈ, તમને મારા તરફ થી ખુબ ખુબ અભિનંદન…

    આજ રીતે આપણે ભેગા થઈ ને “ગુજરાતી સાહિત્ય” ને લોકો સમક્શ લાવવું જોઈએ…

  3. ગુજરાતી વર્તમાનપત્રમાં નોંધ લેવાય તે પ્રશંસાપાત્ર સિદ્ધિ. દોસ્ત! અભિનંદન … હરીશ દવે અમદાવાદ

    હરીશ દવે

    April 3, 2007 at 4:08 AM

  4. કાર્તિકભાઈ,

    અભિનંદન તમને તેમજ વિવેકભાઈ ને પણ

    Neela Kadakia

    April 3, 2007 at 9:44 AM

  5. કાર્તિકભાઈ,

    અભિનંદન

  6. તમને અને આપણા ગુજરાતી બ્લોગ જગત ને ખુબ ખુબ અભિનંદન ……

    કુણાલ

    April 3, 2007 at 10:38 PM

  7. બધાનો ખૂબ-ખૂબ આભાર..

    Kartik Mistry

    April 4, 2007 at 9:53 AM

  8. Keep it man

    Rinit Mistry

    April 4, 2007 at 10:00 AM

  9. ગુજરાતી ભાષા માટે ગર્વ લેવા જેવુ..!અભિનંદન્..!

    chetu

    April 4, 2007 at 2:02 PM

  10. [...] Divya Bhaskar carried an article about Gujarati Blog world this Sunday. Gujarati Lexicon, Utkarsh, Kartik Mistry and Meena Chheda have all got place in the article, and that makes us proud! The Gujarati blog world is growing, and it’s good to see that newspapers are taking notice of that. Divya Bhaskar is considered a progressive newspaper, and it’s commendable for them to cover such topics. Kartik has blogged more on this, along with a photo of the article. [...]

  11. અભિનંદન

    jagruti

    April 7, 2007 at 11:51 AM

  12. તમને અને ગુજરાતી બ્લોગ જગત ને ખુબ ખુબ અભિનંદન

  13. I saw this from google search and I thought..hmmm..I saw this in Divya Bhaskar earlier…Tirthal is doing a good job:-)You too guys, Keep it up.

    ilaxi

    April 30, 2007 at 5:03 PM

  14. અભીનંદન કારતીક આટલી સુંદર વીગતૉ જણાવવા માટે….

    પરંતુ ઘણી વખત એમ થાય છે કે ખરેખર આ બાબતમા માહીતી અને સંપર્ક અતી આવશ્યક છે વધુ ને વધુ ગુજરાતી લોકો ને બ્લોગ્ની જાણકારી આપ્વા માટે… અને અફસોસ એટલોજકે પ્ર્યાસ ખુબજ ઓછા થાય છે ,કારણભુત લોકોમા મારા જેવા પણ છે થોડાક જે ગુજરાતીમા બ્લોગ્ગીંગ નથી કરતા…

    પણ એક વાત ચોક્કસ છે કે જે લોકો ગુજરાતીમા બ્લોગ્ગીંગ કરેછે એ બધા કવીતાઓજ કેમ લખે છે?આપના જવાબની પ્રતીક્શા રહેશે…

    Hiren

    June 10, 2007 at 8:31 PM

  15. હા, આપણે વધુ કંઇક કરવું જોઇએ.

    હું ક્યાં કવિતાઓ લખું છું? છતાં ગુજરાતીમાં બ્લોગિંગ કરુ છું ને. તમે પણ કરી શકો છો..

    બેસ્ટ લક!

    Kartik Mistry

    June 11, 2007 at 9:22 AM

  16. તો કાર્તિકભાઈ….

    લખો ને તમે પણ …. કવિતાઓ.. [:)]

    કુણાલ

    June 11, 2007 at 3:21 PM

  17. મજાક ના કરો, પછી તમારે જ સહન કરવું પડશે ;)

    Kartik Mistry

    June 11, 2007 at 3:33 PM

  18. ભઈ એ તો અરસ-પરસનો વહેવાર કહેવાય… સહન કરેલું નૈ….. ;)

    કુણાલ

    June 11, 2007 at 10:33 PM

  19. gujarati bhasha aapni matru bhasha karta pan vadhare 6, teni jalvni aapna hathme 6 tene man aapi teni jalvnime aapno sahyog aapvo joiye.

    Sudhendu Chauhan

    June 20, 2007 at 3:03 PM

  20. શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
    http://www.searchgujarati.com

    searchgujarati

    October 19, 2007 at 11:37 PM


Leave a Reply