મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ધ અલ્કેમિસ્ટ અથવા કીમિયાગર..

with 2 comments

TheAlchemist

* ગઇકાલે રાત્રે એક સરસ પુસ્તક વાંચ્યું. એમ કહેવાય કે ફરીથી વાંચ્યું. કારણકે, અંગ્રેજીમાં તો મારી પાસે જ છે, પણ આ પુસ્તક “ધ અલ્કેમિસ્ટપાઉલો કોએલો” નો ગુજરાતી અનુવાદ એકદમ સરસ છે. મારી સેલ્ફ-હેલ્પનાં પુસ્તકો ન વાંચવાની પ્રતિજ્ઞા તોડીને છેવટે વાંચવું પડ્યું. તમે પણ મેળવીને જરુરથી વાંચજો (એટલે કે ખરીદજો!). ઇમેજ પબ્લિકેશન્સનું છે. મને તેની પ્રસ્તાવના વાંચવાની બહુ મજા આવી કારણકે અનુવાદકની જેમ મારો પણ પ્રિય અંગ્રેજી શબ્દ “Serendipity” છે. :)

Written by Kartik Mistry

April 2, 2007 at 4:54 PM

2 Responses

Subscribe to comments with RSS.

  1. ખરેખર ઘણુ સરસ પુસ્તક છે. મેં તો માત્ર અંગ્રેજી જ વાંચ્યુ છે. મને ગમેલું પહેલુ અંગ્રેજી પુસ્તક. મને ‘અલકેમિસ્ટ’નું પાત્ર વધુ ગમી ગયેલું.

    Sarjeet

    April 2, 2007 at 10:54 PM

  2. [...] – ઇતિહાસને જાણવા, સમજવા માટે જરુરી.. ૩. કિમીયાગર ૪. તમે અને તમારુ નિરોગી બાળક – ખાસ કોકી [...]


Leave a Reply