કવીઝ@ગુજરાતીલેક્સિકોન.કોમ
* ગુજરાતીલેક્સિકોન.કોમ સાઇટ ઉપર હવે તમે ક્વીઝ રૂપે તમારું ગુજરાતી કેવું છે તે ચકાસી શકો છો! મીનાબેન અને પીએચપી ટીમનો ખૂબ-ખૂબ આભાર..
આ લિંક http://gujaratilexicon.com/index.php?action=quiz ઉપરથી તમે ક્વીઝ શરુ કરી શકો છો. તમારા પ્રતિભાવો આવકાર્ય છે. અત્યારે એક જ ટેસ્ટ ક્વીઝ મૂકેલ છે. વધુ તમારા સૂચનો પછી..


* મારો સ્કોર જુઓ!
* સુધારો. મેં ભૂલથી સાચો જવાબ અહીં મુકી દીધેલ હતો.



ખુબ જ સુંદર પ્ર્યત્ન છે .. આપ સૌ ને મારા ખુબ ખુબ અભીનંદન્
radhika
એપ્રિલ 8, 2007 at 7:24 PM
હમમ,
આભાર!
તમારો સ્કોર શું થયો?
Kartik Mistry
એપ્રિલ 9, 2007 at 10:05 AM
વાહ, સરસ પ્રયત્ન, મઝા આવી ક્વીઝ આપવા ની..
મારો સ્કોર તો ૧૦૦% (૫ માંથી ૫)
સુધારો, તમારુ પરિણામ કાઢી નાખેલ છે ..
પ્રતીક નાયક
એપ્રિલ 9, 2007 at 3:45 PM
હવે તમે પહેલાની ક્વીઝ પણ જોઇ શકશો. પ્રીવીઅસ ક્વીઝમાંથી..
Kartik Mistry
જુન 11, 2007 at 8:47 AM
[...] ૧૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૭, ૨૦૦૭ ના રોજ. સમયગાળો: ૧ વર્ષ, ૧૧ દિવસ. [...]
૫૦૦ પોસ્ટ્સ !!! « મારા વિચારો, મારી ભાષામાં!
એપ્રિલ 22, 2009 at 11:44 AM