મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

દિવસ અને રાતની વાતો..

with 10 comments

* પંખીઓ દિવસની વાતો સાંભળે અને ઉંદરો રાતની.. (કોરિયન કહેવત)

DivasNiVato

Written by Kartik Mistry

May 5, 2007 at 10:34 AM

10 Responses

Subscribe to comments with RSS.

  1. અને એકતા કપુર ની સિરિયલ ની ખલનાયિકા ઓ આખો દિવસ અને આખી રાત લોકો ની વાતો સાંભળે…

  2. હા, અને ડફોળ જેવા નાયક-નાયિકાઓ જોર-જોરથી વાતો કરે.. અને તેમને ખબર પણ ન પડે!

    Kartik Mistry

    May 18, 2007 at 3:17 PM

  3. ને આ બધું આપણા લોકો આંખો ફાડી-ફાડીને અને મગજ ખરાબ કરી ને જોયા કરે…

    અને કારણ પૂછીએ તો કહે કે “એ તો ટીવી પર આવે એટલે જોઈએ”…. ભલા માણસ ટીવી પર બીજું પણ ઘણું બધું આવે… તે જુઓને….

    કુણાલ

    May 18, 2007 at 3:31 PM

  4. સાચી વાત કુણાલ, Discovery ને કેટલી બધી બીજી સારી સારી ચેનલો આવે છે, તે જોતા શું થાય છે એમને…

  5. હા, નેશનલ જીઓગ્રાફિક, હિસ્ટરી, એમ ટીવી, એએક્સએન, એફ ટીવી

    Kartik Mistry

    May 18, 2007 at 4:42 PM

  6. કાર્ટુન નેટવર્ક, પોગો, ડીઝની ચેનલ…

    કુણાલ

    May 18, 2007 at 4:54 PM

  7. કેમ કાર્તિકભાઈ “એમ ટીવી, એએક્સએન, એફ ટીવી” પર લીટી આવિ ગઈ !!!

    અને મારા પ્રિય કુણાલ “કાર્ટુન નેટવર્ક, પોગો, ડીઝની ચેનલ…” જોવા ના દિવસો ગયા હવે આપણા…

    હવે તો “બાબા રામદેવ” ને “આસ્થા, સંસ્કાર” પર જ જાવાના દાડા આવિ ગયા છે…

  8. બાબા રામદેવની તો હજી વાર છે, પહેલા બેબી-બાબોને તો રમાડવા દો :P

    Kartik Mistry

    May 19, 2007 at 4:31 PM

  9. ઓહ ! મારે તો “બેબી-બાબા” ની વાર છે હજી…

  10. આઇ મીન, મારે પણ વાર છે.

    આવશે એટલે તમને ખબર પડી જશે.. ;)

    Kartik Mistry

    May 24, 2007 at 11:58 AM


Leave a Reply