મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ઢોંસો..

with 7 comments

* કેવો છે આ મસાલા સીઝવાન ઢોંસો?

મારા જીવનમાં સૌથી વધુ ઢોંસા અમદાવાદ આવીને ખાધા છે — કારણકે બીજું કંઇ મજા નથી આવતી.. :)

Written by Kartik Mistry

May 12, 2007 at 5:36 PM

7 Responses

Subscribe to comments with RSS.

  1. અમદાવાદ મા પણ ખાવાની વાનગી ઓ “સારી” મળે !!!

    “તાપી નુ જમણ ને કાશી નુ મરણ”.. એટલે કે ખાવા ની સ્પર્ધા મા “સુરત” બધા ને પાછડ પાડી દે છે…

  2. અમદાવાદમાં વિસ્તાર ઉપર આધાર રાખે છે. દા.ત. હું અત્યારે ઇન્કમટેક્સ છું જ્યાં, ઓસવાલ સિવાય બીજું બધુ બકવાસ છે. હા, યુનિ. એરિયામાં તો જલ્સા છે.

    યુનિ.નાં મસ્કાબન વાહ!!

    Kartik Mistry

    May 18, 2007 at 11:01 AM

  3. હસે, actually ( ક્રુનાલ નો ફવ્. શબ્દ) મને અમદાવાદ નો જરા ઓછો પરિચય છે…

    પરંતુ મારા તરફથી તમને “સુરત” આવવાનુ આમંત્રણ છે…અને સુરતની વાનગીઓ આરોગવાનો અને તેને માણવાનો….

  4. તમને અમદાવાદ (અને મુંબઇ) આવવાનું આમંત્રણ છે..

    Kartik Mistry

    May 18, 2007 at 11:49 AM

  5. હું તો મુંબઇ મા જ છું. પણ મૂળ સુરત નો છુ. જન્મભૂમિ સુરત છે.

  6. એક્ચ્યુલી કાર્તિકભાઈ, અમદાવાદમાં બીજું તો ઠીક.. પણ HL ની બહાર સામે કોર્નર પર કોલ્ડકોફી બૌ સરસ મળે… CCD ને Barista જેવી અથવા એથીય સારી…

    હું નડીયાદથી જ્યારે પણ અમદાવાદ જતો ત્યારે ત્યાં તો જતો જ …

    કુણાલ

    May 18, 2007 at 3:26 PM

  7. dhosa sivay biju pan saru khavadavashu.avi jav

    nilam doshi

    May 18, 2007 at 4:14 PM


Leave a Reply