મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for May 17th, 2007

મારું ડેસ્કટોપ…

with 9 comments

* આજકાલ મારુ લિનક્સ ડેસ્કટોપ કંઇક આવું છે. આ છે બેરીલ નો કમાલ!

બેરીલ ૨ બેરીલ - અરે આ શું? વિન્ડોની તો વાટ લગાડી..

બેરીલ ૩ - વાંકી વળેલ વિન્ડો.. બેરીલ પ - આવી પારદર્શકતા તો આપણા નેતાઓમાં પણ નથી!

નોંધ: નવાં સ્ક્રિનશોટ મુક્યા છે..