મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for May 21st, 2007

આંખ ઉઘાડનારો લેખ…

with 15 comments

* જો તમે માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ વાપરવાનું વિચારતા હોવ તો, આ આંખોને ઉઘાડનારો લેખ જરુરથી વાંચો. નવું OfficeOpenXML બંધારણ કેવું છે, તેનો સરસ ખ્યાલ તમને આવશે. બહુ ટેકનિકલ લેખ નથી, એટલે બધાને વાંચવાની ભલામણ કરુ છું.

અને, હા, ઓપનઓફિસ.ઓર્ગ વાપરો.

ગુજરાતીમાં ગુગલની એડ

with 5 comments

* અરે વાહ, જીમેલમાં મેં આજે સરસ ગુજરાતી એડ દેખી.

જીમેલમાં ગુજરાતી એડ

હા, એડમાં થોડો જીમ્પનો કમાલ કર્યો છે — કારણકે હું એડ નથી કરી રહ્યો :)

Written by Kartik Mistry

May 21, 2007 at 11:39 AM