આંખ ઉઘાડનારો લેખ…
* જો તમે માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ વાપરવાનું વિચારતા હોવ તો, આ આંખોને ઉઘાડનારો લેખ જરુરથી વાંચો. નવું OfficeOpenXML બંધારણ કેવું છે, તેનો સરસ ખ્યાલ તમને આવશે. બહુ ટેકનિકલ લેખ નથી, એટલે બધાને વાંચવાની ભલામણ કરુ છું.
અને, હા, ઓપનઓફિસ.ઓર્ગ વાપરો.



maara ghar ni system ma oo.org j chhe… pan ahiya office ma na chhutake
ms office vaaparvu pade….
ane ek divas evu j thayu… mara HR ne koi saahebe .docx file mokli aapi…..
to e ben to gabharaai giya k word 2003 ma open nathi thatu… pachi me office 2007 no ek patch je office 2007 ni badhi file formats ne office 2003 ma kholi shake evu download kari ne install kari aapyu tyare…..
aa joine to hu pan avaachak rahi gayo to k aa chaman loko e to format j badli naakhyu… ketlu badhu annoying…
it was pathetic on microsoft’s side…
કુણાલ
May 22, 2007 at 3:22 PM
Good Kunal.
We at Office, Using OO.o without any difficulties
M$ Sucks
Kartik Mistry
May 22, 2007 at 3:57 PM
aa maari office ma badha dohaa loko bau ghusi gaila chhe …. kai hamje j nai…. etle baaki to e j nankhaavi didhu hot… bas MS nu puchhdu pakdi ne chaalya kre….
ne maaru b MS technologies ma j career chhe have to……..aatla samay pachhi kai profile change karvanu saahas hu to na karu…
કુણાલ
May 22, 2007 at 4:25 PM
હું ફુલ વર્શન વાપરું છું. તેમાં કોઇ તકલીફ નથી. મેનુનો રીબન કન્સેપ્ટ સરસ છે.
સુરેશ જાની
May 23, 2007 at 6:25 AM
અરે કાકા, ફુલ વર્ઝન, હાફ વર્ઝનનો સવાલ નથી. સવાલ છે કે માઇક્રોસોફ્ટની મોનોપોલીનો. તે કહે તે જ સ્ટાન્ડર્ડ? અને દર બે વર્ષે તે પોતાનું કહેવાતું સ્ટાન્ડર્ડ બદલે છે..
તમે પ્રયત્ન કરજો, વર્ડ ૯૫ની ફાઇલ ખોલવાનો. વિચાર કરો કે તમે લખેલા લખાણો ૧૫ વર્ષ પછી કોઇ ન વાંચી શકે તો? હવે, ઇન્ટરનેટનો જમાનો છે (તમને તો ખબર છે). એટલે, હાર્ડકોપીનો ખ્યાલ ઓછો થતો જાય છે… વિચાર કરો કે દેશની સલામતીને લગતા અને મહત્વનાં દસ્તાવેજો કોઇ ૧૦ કે ૨૦ વર્ષ પછી ન વાંચી શકે તો?
Kartik Mistry
May 23, 2007 at 8:40 AM
અરે.. ૧૦-૨૦ વર્ષો તો બહુ દુરની વાત પણ આ લોકોએ તો ૨૦૦૪ માં ઓફીસ ૨૦૦૩ બનાવ્યું અને ૩ વર્ષોમાં જ ફાઈલ ફોરમેટ બદલી નાંખ્યું !!!!! તમને કહું એ લોકોની બજારમાં vendors ની એટલી મોટી લોબી છે કે જો તમે લેપટોપ લેવા જાઓ બ્રાંડેડ.. તો Windows Vista જ આપશે એ લોકો… અરે તમે લોકો હજી ડીસેમ્બર સુધી Windows XP SP2 આપતાં હતાં અને હવે તમે તરત જ vista આપો અને ગ્રાહક માંગે કે XP જોઇએ તો પણ જબરદસ્તી Vista… અરે માઈક્રોસોફ્ટની તો વાત જ ના કરો દોસ્ત…બિલ ગેટ્સ જેટલો નકામો માણસ કોઇ નથી … એણે એના જુના એક મિત્રને કે જેણે Windows બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો તેને ફક્ત થોડા હજાર ડોલર્સ આપીને પાણીચું પકડાવી દીધું હતું જ્યારે એને લાગ્યું કે Windows નું Market ખુબ વિસ્તર્શે…જેથી એના નફામાં પેલા ભાઈ ભાગ ન પડાવે… બોલો…
કુણાલ
May 23, 2007 at 9:44 AM
આ એ જ માણસ છે જેણે કહ્યું હતું, “640K ought to be enough for anybody”
હા, હા હા..
Kartik Mistry
May 23, 2007 at 10:05 AM
ને પાછી પોતે જ એવી OS બનાવી જેમાં ૧ GB મેમરી જોઇએ…
ખરો ચમન માણસ …..
કુણાલ
May 23, 2007 at 2:22 PM
Waiting for the operating system by google!
વિનય ખત્રી
May 23, 2007 at 4:11 PM
Eh, It will never come out!! It was false news!!
Kartik Mistry
May 23, 2007 at 5:04 PM
yeah… google’s not gonna do that ever… even if it wants, it wud try to do something with Linux community… thts wht i think…
bt it’s never gonna do this.. it has already so many small vendors that it can takeover and gro its own capital, and also capture market this way…thts wht i suppose…
કુણાલ
May 23, 2007 at 9:01 PM
અરે આ MS ની ઈજારાશાહિ તો વર્ષોથી ચાલે છે..આને MS ને ખબર છે કે જેને Computer નુ ઓછુ ખબર છે એ લોકો તો MS Office જ વાપરસે, કારણકે તે એલોકો ને વાપરવા નુ સહેલુ પડે છે.
અને BTW Google પાસે પોતાની OS છે જ, પરંતુ માત્ર એમના internal યુસેજ માટેજ.
I think 1 day Google going to be rule the World IT market soon…..Keep Googlying
પ્રતીક નાયક
May 24, 2007 at 11:43 AM
જો ગુગલ પણ માઇક્રોસોફ્ટ બને તો પણ વાંધો છે. વાંધો ઇજારાશાહી સામે છે..
Don’t think that Google is God.
Kartik Mistry
May 24, 2007 at 11:56 AM
જુઓ, આંખ ઉઘડી ગઈ! માઈક્રો સોફ્ટે docxમાંથી docમાં કન્વર્ટ કરવા માટે ફાઈલ કન્વર્ટર બનાવ્યું! FileFormatConverters.exe
http://www.microsoft.com/downloads/details.aspx?displaylang=en&FamilyID=941B3470-3AE9-4AEE-8F43-C6BB74CD1466
વિનય ખત્રી
October 5, 2007 at 10:55 PM
વિનય ભાઇ, એ તો OOXML નો આઇડિયા ફ્લોપ ગયો એટલે. ખબર છે ને? http://www.noooxml.org સાઇટ જોઇ લેજો..
કાર્તિક મિસ્ત્રી
October 6, 2007 at 11:45 AM