મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

સંદેશની વેબસાઇટ યુનિકોડમાં..

with 10 comments

* આજે લયસ્તરો પરથી મને ખબર પડીકે ગુજરાતનાં અગ્રણી એવાં એક સમાચાર પત્ર સંદેશે પોતાની વેબસાઇટ યુનિકોડમાં બનાવી છે. તો, આ ગુડ મુવ માટે સંદેશનો આભાર! કદાચ બીજા સમાચારપત્રો પણ, આ દિશામાં કદમ માંડશે એવી આશા રાખીએ!!

10 Responses

Subscribe to comments with RSS.

  1. Hello Kartik bhai,

    Nice to see your creative space. Yes unicode is quite useful with all its virtues and vices like any other development. It will progress in in terms of different fonts and outlook over the time.

    પંચમ શુક્લ

    May 24, 2007 at 4:01 PM

  2. nice to know this.thanks

    nilam doshi

    May 25, 2007 at 7:52 AM

  3. thts a gud move..

    divyabhasker and others also move in this direction…

    કુણાલ

    May 25, 2007 at 9:17 AM

  4. પંચમભાઇ આભાર.
    હા, હવે દિવ્ય ભાસ્કર આ દિશામાં જાય તો મજા પડે.

    Kartik Mistry

    May 25, 2007 at 9:22 AM

  5. સરસ, Good move “સંદેશ”.

  6. ફક્ત દિવ્ય ભાસ્કર જ નહીં, ગુજરાત સમાચાર, મુબઈ સમાચાર અને બધાએ ‘યુનીકોડ’મય થઇ જવું જોઈએ…

  7. कार्तिक, कैसे हो?
    मेरा गुजराती लिपि मा चिट्ठा देखा क्या? यदि नहीं तो अभी देखो -
    http://bhomiyo.com/gu.xliterate/raviratlami.blogspot.com

    :)

    raviratlami

    May 26, 2007 at 2:34 PM

  8. રવિજી, આહ, અચ્છા લગા, હિન્દી મે સે ગુજરાતી અચ્છા લગા. અભી તમિલ મેં સે ગુજરાતી કરેંગે તો ક્યા હોગા? ઉન્ડુગુન્ડુવુન્ડુ કોઇ સમજ પાયેગા? યેહ દેવનાગરી, ગુજરાતી ઓર ઉન્સે સંબંધિત ભાષાઓ કે લીએ અચ્છા હૈ, બાકી ઇતના યુઝફુલ નહી હૈ..

    Kartik Mistry

    May 26, 2007 at 2:54 PM

  9. i am first time visit this web being a gujarati i fill realy proud

    dharmendrakumarbrahmbhatt

    October 28, 2008 at 1:19 AM

  10. all wisitor of this site wish you happy Diwali & Nutan Varsh Abhinandan

    dharmendrakumarbrahmbhatt

    October 28, 2008 at 1:24 AM


Leave a Reply