મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

થીમમાં ચેડા અને તેનું પરિણામ..

with 4 comments

* રવિવાર છે એટલે સવારે હું થીમમાં ચેડા કરતો હતો અને જોતો હતો કે મારી પ્રિય એવી Shocking Blue Green થીમ સિવાય બીજી કોઇ સારી થીમ છે કે નહી. અને પરિણામ બહુ ખરાબ આવ્યું. તે થીમ જતી રહી. મારી પાસે તેની css ફાઇલ છે, પણ વર્ડપ્રેસ.કોમ વાળા બ્લોગમાં css નાં ફેરફારની સુવિધા નથી :( મેં મારી પોતાની વેબસાઇટ ઉપર ગુજરાતી બ્લોગ ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ, પછી વિચાર આવ્યો કે આ યુઆરએલ હવે સેટ થઇ ગયું છે, તો વારંવાર બદલવું કેમ.. આ થીમ થોડી ઠીક છે. ગુજરાતી અક્ષરોની વાટ લાગતી નથી એટલું સારુ છે.

* અપડેટ: હવે મારો અંગ્રેજી બ્લોગ પણ વર્ડપ્રેસ પર જ છે!

4 Responses

Subscribe to comments with RSS.

  1. Kartikbhai,
    If you purchase the upgrade you can have the facility of the changing CSS. Another thing I was always worried about my blog url but once I changed it WordPress supported both of them so I even got better results.
    Not asking you to do anything. Just my opinion.
    Pinal Dave

    pinaldave

    May 27, 2007 at 1:42 PM

  2. મને પણ થીમ સાથે ચેડા કરવા નુ બહુ ગમે એટલેજ દર ૧૫ દિવસે મારા બ્લોગ ની થીમ બદલાયા કરે છે, તમને મારી selected નવી થીમ ગમી કે…

  3. હું ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરતો કરતો ટંબ્લર (www.tumblr.com)પર પહોંચી ગયો! મને લાગે છે કે તે વર્ડ-પ્રેસનો એક સારો અને સરળ વિકલ્પ છે. જરા જોજો.

  4. હા, આ શોકિંગ બલ્યુ ગ્રીન થીમ પાછી આવી!!

    Kartik Mistry

    June 10, 2007 at 10:12 AM


Leave a Reply