મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

આ બ્લોગ કેમ?

with 2 comments

તમને થતું હશે કે ફોટો અપલોડ કરવાની આટઆટલી સગવડો (ફ્લીકર, પિકાસા, ગેલેરી વગેરે) હોવા છતાં ફોટાઓ માટે બ્લોગ બનાવવાની જરુર શું?

મને ફોટો-બ્લોગનો વિચાર ગમ્યો કારણકે, તેમાં માત્ર ફોટાઓ જ હોય, શબ્દોની વધુ મારામારી ન હોય. તો હવે પછી, ‘એક ચિત્ર ૧૦૦૦ શબ્દો કરતાં વધુ કહે છે’ એમ માનજો — આ બ્લોગ માટે તો ખાસ!

આવજો!!

Written by Kartik Mistry

May 27, 2007 at 8:06 AM

Posted in સમાચાર

2 Responses

Subscribe to comments with RSS.

  1. કાર્તિકભાઈ,

    તમારો આ વિચાર, બ્લોગ અને પહેલી પોસ્ટ “પોલો પોલો પોલો” ગમ્યા.

    તમારા બ્લોગ પર પણ ફોટો મુકી શક્યા હોત, અલગ બ્લોગ શા માટે?

    ફોટોગ્રાફરનું નામ લખશો તો વધારે ગમશે, મને અને ફોટોગ્રાફરને પણ..! ;)

    સરસ શરુઆત…

    અભિનંદન!

  2. mind blowing !!

    muzicofindia

    August 29, 2008 at 4:58 PM


Leave a Reply