તમારો બ્લોગ કેટલા રુપિયે કિલો?
* અમદાવાદી ભાષામાં કહીએ તો, શું પૈસા છે? તમે તમારા બ્લોગની કિંમત (આ ટેકનોરાતી, તમારા બ્લોગને કેટલી લિંક, હિટ્સ મળેલ છે વગેરે ઉપરથી નક્કી થાય છે) અહીં આ લિંક પરથી જાણી શકો છો
http://www.business-opportunities.biz/projects/how-much-is-your-blog-worth/
મારો બ્લોગ:



u can also use google adsence
manthanbhavsar
June 14, 2007 at 12:18 PM
ના, ગુગલ એડસેન્સ અલગ વસ્તુ છે. તે તમારી સાઇટ પર એડ મુકવાની સુવિધા આપે છે, જેથી જો કોઇ તેના પર ક્લિક કરે તો તમને તે પ્રમાણે રુપિયા મળે છે (પણ જાતે ક્લિક કરવાનો પ્રયત્ન ન કરતા! ગુગલ વાળા સ્માર્ટ છે).
મારી અંગ્રેજી સાઇટ/બ્લોગ પર મેં તે મુકેલ છે. વર્ડપ્રેસ.કોમ આ સુવિધા આપતું નથી, બ્લોગસ્પોટ.કોમ આપે છે!!
Kartik Mistry
June 14, 2007 at 12:24 PM
અરે વાહ, મારા બ્લોગ ની કિંમત $1,693.62 છે. જોવું હોઈ તો મારા બ્લોગ ના સાઈડ બાર મા છે.
પ્રતીક નાયક
June 14, 2007 at 12:27 PM