થોડી ટીપ્સ..
* અજ્ઞાની લોકો માટે હું થોડી ટીપ્સ આપુ છું..
- બગ એ ગુડ હોય કે બેડ, બગ એ બગ જ છે.
- ગધેડું એ ધેટા કરતા સારું પ્રાણી છે.
- ગુગલ એ કંઇ ભગવાન નથી, પણ ભગવાન કહી શકાય
અત્યારે તો ગુગલ પર અમુક સર્ચ કરતા, અમુક સરસ પરિણામ મળે છે.
- મને ગુજરાતીનો ગુ પણ નથી આવડતો (સદભાગ્યે, કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષાનો કોડ પણ gu છે), મને ખાલી થોડું ભાષાંતર, યુનિકોડની સમજ, ફોન્ટસ અને લિનક્સમાં થોડું ઘણું જ આવડે છે.
- કવિતા, વાર્તા લખવાથી ગુજરાતી આવડે છે તેમ જરુરી નથી.
- gu.wordpress.com માં બ્લોગ ટોપ ઉપર આવવાથી હરખાઇ જવાની જરુર નથી.
- ગંદી કોમેન્ટ કરવાથી બ્લોગરની અને તેના બ્લોગની ઉંમર વધે છે
- ૪ જીબીનું પેન ડ્રાઇવ મોં માં (કે બીજે ક્યાંય) ન નંખાય, તેના માટે યુએસબી પોર્ટ છે જ.
તો, ઉપરની ટીપ્સ વાપરો અને આનંદ પામો..



ગુગલ વાળી વાત પર તો આપણે ઓલરેડી વાત કરી ચુક્યા છીએ.
બાકી બધા પોઈન્ટ વિષે પછી ક્યારેક.
હમણા જરા Mozilla API સાથે કામ લેવાનુ છે.
પ્રતીક : Pratik
July 4, 2007 at 11:37 AM
RDF is good thing to hack. I remembered the days we hacked Mozilla for Gujarati (AFAIK, it was 1.6 version!).
Good thing is that Firefox/Thunderbird is very cleaver when dealing with i18n/l10n.
Do you want to meet Firefox guys?
See announcement here: http://www.mehtanirav.com/2007/06/29/join-hands-with-firefox/
કાર્તિક મિસ્ત્રી
July 4, 2007 at 12:00 PM
Sure, I would like to be part of it.
પ્રતીક : Pratik
July 5, 2007 at 10:34 AM