દિવ્યભાસ્કર હવે યુનિકોડમાં..
* ઘણાં દિવસ પછી બ્લોગ પર લખવાનું થાય છે, અચાનક જ ખબર પડી કે સંદેશ પછી હવે દિવ્યભાસ્કર પણ યુનિકોડમાં તમને જોવા મળશે. આ સારા પગલાં માટે દિવ્યભાસ્કર વેબ ટીમને ખૂબ-ખૂબ અભિનંદન..
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* ઘણાં દિવસ પછી બ્લોગ પર લખવાનું થાય છે, અચાનક જ ખબર પડી કે સંદેશ પછી હવે દિવ્યભાસ્કર પણ યુનિકોડમાં તમને જોવા મળશે. આ સારા પગલાં માટે દિવ્યભાસ્કર વેબ ટીમને ખૂબ-ખૂબ અભિનંદન..
Written by Kartik Mistry
August 2, 2007 at 10:21 AM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
આજના ગુડ ન્યુજ!
હવે બધાં છાપાં યુનિકોડમાં આવી જશે!
વિનય
August 2, 2007 at 12:08 PM
Gujarat Samacgar is also available in Gujarati.FYI :
gujaratsamachar.com
Jagat
October 1, 2007 at 10:39 AM
ગુજરાતસમાચાર.કોમ નહી પણ, http://www.beta.gujaratsamachar.com/ એટલે કે સાઇટ હજી બીટા, ટેસ્ટિંગ સ્થિતિમાં છે. મને ખબર નહી પણ તેઓ, ભંગાર સાઇટ હજી મુખ્ય સાઇટ તરીકે કેમ ઉપયોગ કરે છે..
કાર્તિક મિસ્ત્રી
October 10, 2007 at 11:55 AM
સરસ વસ્તુ આ છે: http://beta.gujaratsamachar.com/syndication.html
કાર્તિક મિસ્ત્રી
October 10, 2007 at 12:05 PM