આરએસએસ ફીડ
![]()
ગેરસમજ ન કરતા. આર.એસ.એસ. એટલે, રીઅલી સિમ્પલ સિન્ડીકેશન. RSS સરસ રીતે તમને સમાચાર વાંચવાની સુવિધા પુરી પાડે છે. તમે કોઇપણ સાઇટની (જો હોય તો, દરેક બ્લોગ આ સુવિધા પૂરી પાડે છે..) દાત. મારી સાઇટનું RSS યુઆરએલ છે: http://kartikm.wordpress.com/feed/ અને http://ftbfs.wordpress.com/atom/ તમે વિવિધ આરઆરએસ રીડરનો ઉપયોગ કરી સરળ અને સુગમ રીતે બ્લોગ, સાઇટ (ઓફલાઇન પણ..) વાંચી શકો છો.
૧. તમે જો ગુગલ એકાઉન્ટ ધરાવતા હોવ તો, ગુગલ રીડરનો ઉપયોગ કરી શકો છો..

૨. ફાયરફોક્સમાં તમે ફીડને બુકમાર્ક કરીને તેનો ઉપયોગ કરી શકો છો..

૩. ઢગલાબંધ રીડર સોફ્ટવેર ફ્રી અને ઓપનસોર્સ છે..
૪. અને હા, પ્રતિકે યાદ કરાવ્યુ તેમ આપણા બધાના પ્રિય અને જગતનાં સર્વોત્તમ ટાઇમપાસ તરીકે જાણીતા ઓરકુટ માં તમારી પ્રોફાઇલમાં તમે ફીડ ઉમેરી શકો છો..

નોંધ: ગુજરાત સમાચારનાં ફીડપેજને જોવા જેવું છે. અને જો તમારે થોડા વધારે ઉંડા ઉતરવું હોય તો, યાહુ પાઇપ્સ (આરએસએસને રીમિક્સ કરવા માટે) જોવા જેવી છે.


Yeah, already using that, I’m using http://www.flock.com/ Multimedia Browser for that.
પ્રતીક : Pratik
October 11, 2007 at 12:52 PM
There is option in Orkut also.
પ્રતીક : Pratik
October 11, 2007 at 12:53 PM
હા. આપણા બધાનાં પ્રિય ઓરકુટને તો ભૂલી ગયો..
Kartik Mistry
October 11, 2007 at 1:00 PM
Yeah, Orkut Addiction
પ્રતીક : Pratik
October 11, 2007 at 2:35 PM