મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

OLPC

with 3 comments

* મુંબઇ નજીક ખૈરાત નામનાં નાનકડાં ગામની શાળામાં શું ચાલી રહ્યું છે? તમે અહીં જોઇ શકો છો.

અથવા તો,

છે ને સરસ?

3 Responses

Subscribe to comments with RSS.

  1. કાર્તિક, મારા ખુબ ખુબ અભીનંદન આ માહીતી બદલ. આંખો ભરાઈ આવી. આ કક્ષાએ ઘણું ઘણું કામ કરવાનું છે, અને તો જ ભારત આવનારા સમયમાં ટટ્ટાર ઉભું રહી શકશે. હું પણ આ કક્ષાની જ આદીવાસી વીસ્તારની શાળામાં ભણ્યો હતો. પણ ત્યાં જે પાયો નંખાયો, એ વડોદરા આવીને ઉગ્યો. એટલે જાણું છું કે યોગ્ય શીક્ષકો અને થોડાં આધુનીક સાધનો કેવું ક્રાંતીકારી કામ કરી શકે. ફરીથી, અભીનન્દન.

    Chirag Patel

    November 4, 2007 at 6:14 PM

  2. એકદમ સરસ!

    પહેલા સ્કૂલ ચલે હમ… કવિતા અને હવે ખૈરાત સ્કૂલની લિંક, એ પણ દિવાળીની રજાઓમાં…!

    માથેરાન બાય રોડ જવાનું થશે ત્યારે કર્જતથી ૪ કી.મી. ના અંતરે ધાંગરવાડા ગામે આવેલી, એકમાત્ર શિક્ષક શ્રી સતીશ સુર્વે સંચાલિત, એક જ ઓરડાવાળી આ નાનકડી સરકારી શાળાની મુલાકાત લેવાની ઇચ્છા છે. આ માહિતી મને અહીંથી મળી.

    જોકે, આ પેજ પરની એડિટરની નોંધ The students’ names are fictitious ખૂંચી. જેવી એડિટરની મરજી બીજું શું?

    વિનય ખત્રી

    November 5, 2007 at 11:52 AM

  3. ખુબ સરસ,અભીનંદન પાત્ર કાર્ય.

    પ્રતીક : Pratik

    November 12, 2007 at 11:55 AM


Leave a Reply