નાનકડો હું..
* કવિનનાં ઘણાં બધાં ફોટા અપલોડ કર્યા. હવે મને થયું કે મારા બાળપણનો એકાદ ફોટો પણ થઇ જાય ને..
છે ને જોરદાર? લગભગ આઠ (૮) મહિનાનો હતો ત્યારે એક સ્ટુડિઓમાં લીધેલ હતો આ ફોટોગ્રાફ. સ્કેન કરી ફોટો મને મોકલવા માટે સંગીતા નો આભાર!
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* કવિનનાં ઘણાં બધાં ફોટા અપલોડ કર્યા. હવે મને થયું કે મારા બાળપણનો એકાદ ફોટો પણ થઇ જાય ને..
છે ને જોરદાર? લગભગ આઠ (૮) મહિનાનો હતો ત્યારે એક સ્ટુડિઓમાં લીધેલ હતો આ ફોટોગ્રાફ. સ્કેન કરી ફોટો મને મોકલવા માટે સંગીતા નો આભાર!
Written by Kartik Mistry
November 13, 2007 at 12:48 PM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin

સરસ. હવે કવિન ૮ માસનો થાય તેની રાહ જોઈએ. પછી બંન્ને ફોટા સરખાવશુ…!
વિનય ખત્રી
November 13, 2007 at 10:01 PM
બરાબર વિનયભાઈ….
પ્રતીક : Pratik
November 15, 2007 at 7:12 PM