મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

વિચારોની ભેળપૂરી

with 3 comments

* ગુજરાત સમાચારની બુધવારની શતદલ પૂર્તિ ની એક કોલમ માંથી.

“ખિસ્સાની નિર્ધનતા વિચારોની નિર્ધનતા માટે સીધી જવાબદાર છે..”

સંમત છો?

અને છેલ્લાં રવિવારનો એક લેખ વાંચો.

* સ્પેકટ્રોમીટર કોલમમાંથી,
Good speech should be like women’s skirt. Long enough to hide the subject, short enough to arouse the interest! (ઉત્તમ વકતવ્ય સ્ત્રીના સ્કર્ટ જેવું હોવું જોઈએ!.. ઢાંકે તેટલું લાંબું ને, રસ જગાડે એટલું ટૂંકું!)

3 Responses

Subscribe to comments with RSS.

  1. પહેલા વિચાર માટે તો કહી શકાય કે આ ચીજ બહુ ઓછે અંશે સાચી છે મારા મતે….

    અને બીજો વિચાર ખરેખર સરસ છે … ક્રીએટીવ થોટ … !! :)

    કુણાલ

    December 20, 2007 at 9:15 AM

  2. બીજા વિચારની વાત કહેવાવાળાનું ઓબ્ઝર્વેશન બંને જગ્યાઓએ ઘણુ ગંભીર લાગ્યુ !!!! :P

    કુણાલ

    December 20, 2007 at 9:16 AM

  3. I think this is Ronald Knox’s quote like this…A speech is like a miniskirts. It should be short enough to arouse interest but long enough to cover the essentials.

    My gujarati is not that good but i try… ઉત્તમ વકતવ્ય સ્ત્રીના મિની સ્કર્ટ જેવું હોવું જોઈએ: આવરીલે તેટલું લાંબું ને, રસ જગાડે એટલું ટૂંકું!

    M. M. Patel

    December 20, 2007 at 2:33 PM


Leave a Reply