મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ઘરે..

with 3 comments

* ગઇ કાલે પાછો મુંબઇ એટલે કે ઘરે આવ્યો. અફસોસની વાત છે કે આટલો સમય અહીં હોવા છતાં ઘણાં લોકો (પંકજભાઇ, હિમાંશુભાઇ અને અન્ય સગા-સંબંધીઓ..) ન મળી શકાયું. આનંદની વાત છે કે ઘણાં સરસ લોકો સાથે પણ મુલાકાત થઇ.

તો અમદાવાદ, ફરી ક્યારેક.

Written by Kartik Mistry

December 28, 2007 at 8:32 PM

3 Responses

Subscribe to comments with RSS.

  1. kavin says, “papa’s back home !!!” :)

    કુણાલ

    December 29, 2007 at 11:31 AM

  2. who is pankaj and himanshu. it is too short post.

    Jignesh

    December 31, 2007 at 4:20 PM

  3. પંકજભાઇ એટલે http://www.tarakash.com/ વાળા અને હિમાંશુભાઇ એટલે, http://www.aalekhan.com/ વાળા હિમાંશુભાઇ. હવે, હાયપરલિંક પણ મુકેલ છે એટલે વાંધો નહી આવે..


Leave a Reply