મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

કોઇ આ બગને સોલ્વ કરો..

with 5 comments

* કોમ્પ્યુટરની ભાષામાં સોફ્ટવેરની ક્ષતિ (જાણીતી કે અજાણીતી) ને બગ કહે છે. તો, તમે નીચેનાં C પ્રોગ્રામમાંથી તે દૂર કરી શકશો?


#include <stdio.h>
#define LAST 10
int main()
{ int i,
sum = 0;

બગ ઓ બગ

for ( i = 1; i < = LAST; i++ )
{ sum += i;
}
printf("sum = %d\n", sum);
return 0;
}

* જવાબ કાલે આપવામાં આવશે. આ ઇમેલ માટે અમેયાનો આભાર.

Written by Kartik Mistry

January 9, 2008 at 2:33 PM

5 Responses

Subscribe to comments with RSS.

  1. he he …. :D …. aa to aghru kaam chhe ….. Brian Kerninghan k Dennis Ritchie pan gothvaaai jaay tevu aa to …. !!!

    pan aavu kaik kari shakaay

    int i, sum=10;
    ane baakinu delete kari ne
    printf(”sum = %d\n”, sum);
    return 0;
    ne upar lakhi ne close the brace … :) he he
    just a weird try to solve it … !!!
    hope this won’t bring another “bug” into this code .. !!! ha ha

    કુણાલ

    January 9, 2008 at 7:54 PM

  2. કાલ સુધી રાહ જુઓ, મસ્ત જવાબ છે આનો.
    આ પણ જુઓ, http://en.wikipedia.org/wiki/Software_bug

  3. Uncheck “Show Images” in “Advanced” “Internet Options” and refresh page. (ofcourse for IE)

    Or “select all”->”copy”, and “paste” in notepad.

    Chirag Patel

    January 9, 2008 at 10:17 PM

  4. [...] કાર્તિક મિસ્ત્રી on January 10th, 2008 * તો આ છે તે બગનો [...]

  5. [...] અહિં સિડની આવી ને પડ્યો છું અને આ બધા બગ સોલ્વ કરું છું …અને રજા લેવાના પણ [...]


Leave a Reply