વર્ડપ્રેસ હવે ૩ જીબી અપલોડ સ્પેસ સાથે..

* અહીં સમાચાર આપેલ છે તેમ વર્ડપ્રેસ.કોમ હવે તમને ૩ જીબી ડેટા અપલોડ કરવાની સુવિધા આપે છે. એટલે કે ૫૦ એમબીથી લગભગ ૬૦ ગણું વધુ!! (અને બીજી બધી બ્લોગિંગ સાઇટ્સ કરતાં પણ). તો, બનાવો તમારૂં ખાતું અને બની જાવ બ્લોગર! જોકે મુવી, એમપી૩ વગેરે અપલોડ કરવા માટે તમારે પૈસા આપવા પડશે.


