મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ફરી પાછો અમદાવાદમાં…

with 2 comments

* ફરી લગભગ ૧ અઠવાડિયાં (અને કદાચ કમનસીબે વધુ પણ) માટે અમદાવાદમાં છું. આજે રાત્રે એ જ આપણી પ્રિય લોકશક્તિમાં ઉપડું છું. કવિન અને કે વગર કંઇ મજા ન આવે.

મુંબઇમાં સરસ મજાની ઠંડી છે. છેલ્લાં ૪૫ વર્ષનું નીચામાં નીચું તાપમાન ગયું છે (લગભગ ૧૦ સેલ્શિયસ). જેકેટ લીધેલું તે હવે કામમાં આવે છે..

2 Responses

Subscribe to comments with RSS.

  1. અરે, બહુ ઠંડી છે..

  2. તો પણ મુંબઇમાં ઠંડી લાગતી નથી.


Leave a Reply