મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

ફાયરફોક્સ લેખ

with 7 comments

* દિવ્ય ભાસ્કરમાં થોડા દિવસ પહેલાં ફાયરફોક્સ પરનો સરસ લેખ આવ્યો. આનંદની વાત એ થઇ કે લેખ બહુ સારી રીતે રીસર્ચ કરીને લખાયેલો હતો પણ દુ:ખની વાત એ થઇ કે ફાયરફોક્સ ક્યાંથી ડાઉનલોડ કરવું તે આપેલ નથી. મેં વેબસાઇટ પર જઇને ફીડબેક આપ્યું છે. હવે, જોઇએ છીએ તે દેખાય છે કે નહી.

અને વધુમાં, દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે એમ પ્રિન્ટ અને વેબ આવૃત્તિ પરથી લાગે છે!

હા, તમે મોઝિલા.કોમ પરથી ફાયરફોક્સ ડાઉનલોડ કરી શકો છો!!

About these ads

7 Responses

Subscribe to comments with RSS.

 1. Firefox is my favourite. It is good that you provided the link for download.

  અને વધુમાં, દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે એમ પ્રિન્ટ અને વેબ આવૃત્તિ પરથી લાગે છે!

  I dont understand your above comment. How doe it related to Firefox. Do you wnat to say Firefox is not able to display correct Guj. font. They are using unicode, isnt it?

  jignesh

  January 28, 2008 at 23:57

 2. @Jignesh,

  Check articles in Divyabhaskar’s web edition and even sometime in Newspaper (Print edition). If there is any English text in article, it is always garbage. Sometime, Jodani are also horrible!!

  Kartik Mistry

  January 29, 2008 at 05:59

 3. Hmm….you are true. I have checked it.
  Can’t anything be done about it?

  I see a lot of Jodani issuse on many gujarati blogs.
  What is this new jodani and unjha jodani and hot debate? What exactly it is?
  Why people are so crazy about new jodani or old jodani? It is a bit of time waste and nuisance.

  jignesh

  January 30, 2008 at 19:05

 4. Dear Jignesh,

  Yes, as I said already, one more look at articles before publishing it can be helpful. And yes, ‘Unjha Jodani’ is new avatar of Gujarati Jodani. Personally, I never believe in it nor oppose it. Please both sides about craziness, I am only crazy about Debian GNU/Linux and my own thoughts.

  Well, I am also crazy about my beloved 2Ks :P

  Kartik Mistry

  January 30, 2008 at 22:30

 5. કાર્તિકભાઈ,
  ફાયરફોક્સ વિશેના લેખ (આમ તો ટૂંક નોંધ!)ની નોંધ લેવા બદલ અને એને સારા રીસર્ચનું પરિણામ ગણવા બદલ આભાર! તમારા જેવી વ્યક્તિનાં કોમ્પ્લિમેન્ટનું વજન ચોક્કસ વધુ છે.
  સાથે ડાઉનલોડનું સરનામું કેમ નથી આપ્યું એમ કહીને કાન આમળવા બદલ પણ આભાર! તમારી વાત સાચી છે, પણ સીધું સરનામું ન આપવા પાછળ બે કારણ છે, એક તો એ કે તો લોકો થોડું સર્ચ કરતા થાય અને બીજું પણ કંઇક જોતા થાય. બીજું કારણ, તમે જોડણી વિશે જે લખ્યું છે એ જ છે, અંગ્રેજીમાં લિંક આપવા જતાં જો એ ગાર્બેજ થઈ જાય અને પ્રૂફરીડરનું ધ્યાન એ જ ટાણે ચામાં બાઝેલી તર પર ગયું હોય તો?
  આ માત્ર મજાક છે, પણ તમારો મુદ્દો પણ વિચાર જેવો છે જ. આ કોલમ વિશે સૂચન આપતા રહેશો, ખાસ તો એટલા માટે કે હું ટેકનિકલી બહુ સાઉન્ડ નથી, ફક્ત લોકો ઇન્ટરનેટની મજા માણતા થાય એ મુખ્ય હેતુ છે. ગુજરાતીમાં સર્ફિંગ વિશે લખવું છે, પણ ધીમે ધીમે… ઉતાવળ કરવા જતાં કોલમ જ બંધ થઈ જવાનું જોખમ!
  – હિમાંશુ

  Himanshu Kikani

  January 31, 2008 at 23:27

 6. હદ તો અહિં થાય છે કે જ્યારે ગુજરાતી અને અંગ્રેજી બન્ને સાથે લખી શકાય તેવા ‘અષ્ટાવક્ર કળ-પટલ’ (આ કૉમૅન્ટ ઍમાં જ લખી છે) ના રચયિતા વિશાલભાઈ મોણપરા વિષેનો લેખ (http://www.divyabhaskar.co.in/2008/04/23/0804231410_garava_gujarati.html) હોય અને ત્યાં જ તમે આવા ગરબડ-ગોટાળા મા અટવાઈ જાઓ!

  Manish MISTRY

  July 28, 2008 at 04:47

 7. હા હા..

  Kartik Mistry

  July 28, 2008 at 10:16


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,395 other followers

%d bloggers like this: