ઓહ ના!
* ઓહ, ના! મને તો એમ કે મ્યુટોરેન્ટ ઓપનસોર્સ છે… તમે કોઇ બીજું સારું બીટટોરેન્ટ સોફ્ટવેર સજેસ્ટ કરશો?
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* ઓહ, ના! મને તો એમ કે મ્યુટોરેન્ટ ઓપનસોર્સ છે… તમે કોઇ બીજું સારું બીટટોરેન્ટ સોફ્ટવેર સજેસ્ટ કરશો?
Written by Kartik Mistry
February 1, 2008 at 9:33 PM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
http://deluge-torrent.org/
Deluge is a lightweight, Free Software, cross-platform BitTorrent client.
User2
February 1, 2008 at 10:56 PM
સરસ, વધારે મહત્વનું છે કે ડિલુગ-ટોરેન્ટ ઓપનસોર્સ છે..
કાર્તિક મિસ્ત્રી
February 2, 2008 at 7:47 AM
I have downloaded Deluge..but i dont know how to use it? Can any one tell me?
jignesh
February 5, 2008 at 8:37 PM
જીજ્ઞેશભાઇ,
Deluge એ ઘણું સરળ છે. ઇન્સ્ટોલ કરીને ફક્ત Add Torrent પર જાવ, Torrent file ઉમેરો અને કરી દો શરૂ. હા, તમારું નેટવર્ક ફિલ્ટર થતું હશે તો પ્રોબ્લેમ. ટોરેન્ટ ફાઇલ શોધવા માટે isohunt.com સારી સાઇટ છે.
કાર્તિક મિસ્ત્રી
March 25, 2008 at 10:25 AM