મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

દેશી અમેરિકન્સ

with 5 comments

* નાસામાં ૩૬ % ભારતીય લોકો.

* માઇક્રોસોફ્ટમાં ૨૦ % ભારતીય લોકો.

*  કુલ અમેરિકન ડોક્ટરોનાં ૩૫ % ભારતીય લોકો.

વગેરે માહિતી તમે ઇ-મેલ કે sms દ્વારા ઘણી વાર સાંભળી હશે. રાજ્યસભામાં અને આપણાં પ્રધાનો દ્વારા અને સમાચારપત્રોમાં પણ આવી માહિતી ઘણી વાર ઉછળે છે. પણ, નીતાનાં આ લેખ અને આ સત્ય શોધ લેખ વાંચ્યા પછી આ વિશે કોઇ શંકા રહેતી નથી.

સાર: ઇ-મેલ કે નેટ પર આવે તે બધું સાચું ના હોય!!

નોંધ: એકંદરે જોઇએ તો આપણા દેશીઓની સ્થિતિ બીજાં લોકો કરતાં ઘણી સારી છે, પણ આંકડાની માયાજાળ બધો ખેલ બગાડે છે.

Written by Kartik Mistry

March 14, 2008 at 10:51 AM

5 Responses

Subscribe to comments with RSS.

  1. I always doubted those figures. Thanks for such wonderful info.

    Chirag Patel

    March 14, 2008 at 5:30 PM

  2. ઇ-મેલ કે નેટ પર આવે તે બધું સાચું ના હોય!ಪಣ ಮನ ಪ್ರಸನ್ನ ಕರೇ ಛೇ!

    pragnaju

    March 14, 2008 at 6:29 PM

  3. INDIA AND INDIAN NEEDS TO KEEP HEADS UP…..

  4. નોંધ: એકંદરે જોઇએ તો આપણા દેશીઓની સ્થિતિ બીજાં લોકો કરતાં ઘણી સારી છે, પણ આંકડાની માયાજાળ બધો ખેલ બગાડે છે.

    I liked this note very much. This is the punch line!

    jignesh

    March 17, 2008 at 11:59 PM

  5. I fully agree with you. Its good to praise our people strength in the world but we must be sure enough with our data.

    The official link to the article posted in Times of India on March 11, 2008 is :http://timesofindia.indiatimes.com/India_rising_in_US_Govt_falls_victim_to_net_hoax/articleshow/2856295.cms

    Hiren

    March 28, 2008 at 9:44 AM


Leave a Reply