મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

પાઇ સમજાવવાનું સૌથી સરળ ઉદાહરણ

with 3 comments

* અત્યાર સુધીમાં પાઇ (π) પર ઘણાં બધાં સંશોધનો ચાલ્યા છે. મજાની વાત છે કે મને ગણિત ખાસ ગમતું નહોતું (પણ, હવે બહુ ગમે છે, એટલે વિકિપીડીઆ પર બહુ વાંચુ છું!). તો, આ ઉદાહરણ પાઇ ને સમજવાનું સૌથી સરળ બનાવે છે.

3 Responses

Subscribe to comments with RSS.

  1. Very good informatipn on pi.
    I think you are Physics graduate. Your Maths must be very good.

    jignesh

    March 17, 2008 at 11:55 PM

  2. Russell Crowe as mathematical genius (John Forbes Nash Jr. in Universal’s A Beautiful Mind)નાં ફોટા પર એક πનો દાખલો છે જે
    મારા પૌત્રે મને પૂછ્યો હતો.
    મેં તેને અસંભવ તરીકે કહ્યું
    તો તેણે તેનો ઊતર આપ્યો હતો!
    દાખલો આ હતો-
    ૦ < π < 1
    સમય હોય
    રસ હોય
    તો
    ઊત્તર શોધશો

    pragnaju

    March 18, 2008 at 1:21 AM

  3. હા, મેં આ માહિતી અહીંથી લીધેલ છે, http://reddit.com/goto?rss=true&id=t3_6cgru

    અને ફિઝીક્સ ગ્રેજ્યુએટ તો છું પણ, મારૂં મેથ્સ સારું નથી, મને રસ છે અને તે પણ કોલેજમાં મેથ્સ ન રાખ્યાં પછી જ જાગૃત થયો. છે ને વિચિત્ર?

    Kartik Mistry

    March 18, 2008 at 2:41 PM


Leave a Reply