બેંગ્લુરૂ બસ અજાયબીઓ
* મારે ઘરેથી ઓફિસ આવતાં-જતાં કુલ લગભગ ૧.પ કલાક જેટલો સમય થાય છે. મોટાભાગે તો બસમાં જગ્યા મળતી નથી. એટલે આજુ-બાજુ નિરિક્ષણ ચાલુ હોય છે. મજાની વાત છે કે એકપણ બસમાં એ.એમ.ટી.એસ કે બેસ્ટ બસમાં હોય છે તેવી ઘંટડી હોતી નથી, પણ કન્ડક્ટર સીટી મારીને ડ્રાઇવરને બસ ચલાવવાનું કહે છે
ઘણી વખત કન્ડક્ટર જ ટીકીટ આપે છે! અને હા, આ ગણિતનું સૂત્ર અત્યારે કામમાં આવે છે.
એક બસ માટે લાગતો સમય = બસને રૂટ પર લાગતો સમય / બસની કુલ સંખ્યા
બેંગ્લુરૂ બસ શોધવાની સાઇટ. નોંધી લેજો.
* અત્યારે રઘુ દિક્ષિત આલ્બમ સાંભળુ છુ.



ಋಆಊ ದಿಇಟಾಣೂ ಆಆಳಾಂಆಾಆಮ್ಆಲಾಆಣಿ ಂಾಆ ಆಿ
ಆಆಆಆಋಆ ಬಸ ಅಂಗೇ ಟೇವಾಈ ಜಶೋ ಪಛೀ ನವಾಈ ನಹೀಂ ಲಾಗೇ
also enjoy Kannada Radio-Free
Listen to Kannada Free Unlimited Listening!
http://www.pandora.com
pragnaju
March 21, 2008 at 12:59 AM