મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

નવી થીમ..

with 6 comments

* તમને આ નવી થીમ (પ્રોલોગ) કેવી લાગી? આ થીમ ટ્વીટર.કોમ (twitter.com) પરથી પ્રેરણા લઇને બનાવવામાં આવી છે.

6 Responses

Subscribe to comments with RSS.

  1. કાર્તિકભાઈ, થીમ તો સરસ છે પણ પોસ્ટનું ટાયટલ જ દેખાતું નથી તેનું શું?

    મેં ઈન્ટરનેટ એક્સપ્લોરર, ઓપેરા, ફાયરફોક્સ અને નેટસ્કેપ બ્રાઉઝરમાં જોયું બધામાં આ જ પ્રોબલેમ છે!

  2. હા, આ તેની ખાસિયત છે :P

  3. twitter.com-આવી સેવાની તો જ્યારે ઘણી બધી સંદેશ મોકલવાની સેવા ઢપ્પ થઈ ગઈ હોય ત્યારે કીંમત સમજાય!

    pragnaju

    April 3, 2008 at 7:45 PM

  4. ટાયટલ જ ન દેખાતું હોય તો પર્ટીક્યુલર પોસ્ટ પર કેમ જવું? “#” પર ક્લિક કરીને? :-)

  5. હમમ. પાછી જુની થીમ પર પાછો આવી ગયો છું :P

  6. સરસ થેીમ છે. પણ ઍક્દમ simple છે.

    કાર્તિક ભાય, જોડાક્શર ટાઈપ નથેી થઈ શકતા. કોઇ સરસ પ્રોગ્રામ બનવોને. અને હા, મે પન ગુજરાતેી બ્લોગ બનાવ્યો છે. આ છે url http://gujaratimilan.blogspot.com

    MiLan

    April 11, 2008 at 11:08 AM


Leave a Reply