મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

જ જશુભાઇનો જ

with 2 comments

* મારો એક મિત્ર આ વાક્ય બહુ બોલે છે જ્યારે, કોઇ ખોટી ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરે ત્યારે. આજકાલ લોકોને આવી બહુ આદત પડી છે અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં તો ચારેબાજુ જશુભાઇ છવાયેલ છે.

Written by Kartik Mistry

April 9, 2008 at 9:02 PM

2 Responses

Subscribe to comments with RSS.

  1. મેક્સીકનો જ નો ઉચ્ચાર હ કરે—
    આમાં
    ‘સાન હોસે’ એટલું જાણીતું થયું કે કોઈ ‘સાન જોસે’ બોલે તો ગુંચવણ થાય!

    pragnaju

    April 10, 2008 at 8:22 PM

  2. તમે મેક્સિકોમાં છો? સરસ. હય ગુહરાત.


Leave a Reply