મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for April 11th, 2008

નવરાં બેઠાં લોકો માટે સમાચાર…

with 4 comments

* આજ-કાલ ટીવી પર કેવા સમાચાર આવે છે તે નીચેનાં બે ફોટા જોઇએ સમજાશે. આજ-તક તો ત્રાસ-તક છે. સારૂ છે કે હું ટીવી દેખતો નથી. બચી ગયો…

Written by Kartik Mistry

April 11, 2008 at 3:34 PM

પ્રથમ સ્ટુડિઓ ફોટો

with 7 comments

* કવિનનો પ્રથમ સ્ટુડિઓ સ્ટંટ. પાસપોર્ટ ફોટો ઓફિસમાં જોઇતો હતો એટલે મમ્મી-પપ્પા અને કોકી, કવિનને લઇને સ્ટુડિઓમાં ગયા. ૫ કે ૬ પ્રયત્નો પછી નીચેનું પરિણામ મળ્યું.

આ ફોટો પાસપોર્ટમાં ચાલે? :P

આ ફોટો પાસપોર્ટમાં ચાલે??

Written by Kartik Mistry

April 11, 2008 at 1:40 PM