આજનું વાક્ય
* અંગ્રેજીમાં કહેવાય છે, QOTD (Quote Of The Day).
“Money will say more in one moment than the most eloquent lover can in years”
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* અંગ્રેજીમાં કહેવાય છે, QOTD (Quote Of The Day).
“Money will say more in one moment than the most eloquent lover can in years”
Written by Kartik Mistry
April 15, 2008 at 11:34 AM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
Money will say more in one moment than the most eloquent lover can in years
પૈસાની વાતમાં આ જાણવું પણ જરુરી છે
નીચે બતાવેલ અન્ય એંધાણ પણ ખ્યાલમાં રાખી સાબદા રહેવું
ક્લેઇમ કરવા માટે ફી રૂપે પૈસા મોકલવાની માગણી હોય.
આખું આયોજન પરદેશથી થઇ રહ્યું હોય.
કોઇ પોસ્ટ બોક્સ નંબર ઉપર યા વિદેશમાં પૈસા મોકલવાની માગણી હોય.
ઇનામ વિદેશી ચલણમાં વર્ણવેલ હોય.
તમારા ક્રેડિટ કાર્ડ વિષે કે બેન્ક વિષે વિગતો માગવામાં આવે.
તમારૂં ઇનામ મેળવવા માટે તમારે એ યોજનામાં બીજાંને સામેલ કરવા પડે એમ હોય.
પત્ર દ્વારા, ફોન દ્વારા, મોબાઇલ-ટેક્ષ્ટ દ્વારા, કે ઇમેઇલ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવ્યો હોય પણ તમે એની માગણી ના કરી હોય.
ઇનામ મેળવવા માટે તમારે તાત્કાલિક પ્રત્યુત્તર વાળવો પડે એમ હોય.
ઇનામ મેળવવા માટે તમારે કોઇ ચીજ-વસ્તુ ખરીદવી પડે એમ હોય.
ઊંચા દરના નંબર ઉપર ફોન કરવો પડે એમ હોય.
કપટ/પ્રપંચ છે કે કેમ એ વિષે શંકા-કુશંકા હોય તો એ ટપાલને કચરાપેટીમાં જ પધરાવી દો!
pragnaju
April 15, 2008 at 8:30 PM