શરાબની બોટલનાં લેબલનો નશો
* ઘણાં વ્યક્તિઓને (એટલે કે અહીં અમુક ગુજરાતી સાહિત્યકારો માટે શબ્દ વપરાયો છે..
) શરાબની બોટલનું લેબલ વાંચીને નશો ચડી જાય છે — ચંદ્રકાંત બક્ષીનું એક લોકપ્રિય વાક્ય. પણ, હું તો બીયરનો શોખીન છું એટલે બચી જાઉં છું (અને ખાસ તો સાહિત્યકાર નથી)..

