મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

લ્યો ત્યારે..

with 2 comments

* નવાઇનાં સમાચાર. દિવ્ય-ભાસ્કર આજ-કાલ હવે મસાલા, પેજ થ્રી છાપું થતું જાય છે..

2 Responses

Subscribe to comments with RSS.

  1. શરાબ,સાકી,મદિરા કવિ લોકોની પ્રેરણાનો વિષય.
    અનામદાસની રચના યાદ આવી
    નશા જીને ઔર પાગલ હોને કે
    બીચ કા વિકલ્પ હૈ
    બહુતોં કે લિએ
    એનેસ્થિસિયા હૈ
    દર્દનિવારક હૈ
    ઔર ઇસકે સાઇડ ઇફ઼ેક્ટ્સ નહીં હોતે
    ક્યોંકિ…
    ડાયરેક્ટ ઇફ઼ેક્ટ હોતા હૈ.
    એક બેહતરીન સંકલન હૈ અને
    રૂસ્વા’ મઝલુમી
    તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
    આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે ?
    નશા પીલાકે ગીરાના તો સબકો આતા હૈ.
    મઝા તો જબ હૈ કી ગીરતે કો થામ લે સાકી.
    જો બાદાકશ થે પુરાને વો ઉઠતે જાતેઁ હૈ,
    કહીંસે આબે બકાએ દવામ લે સાકી.
    કટી હૈ રાત તો હંગામએ ગુસ્તરીમેઁ તેરી
    સહર કરીબ હૈ અલ્લહકા નામ લે સાકી
    ન તુઁ બોલાવ એને ,એ સુરા પીએ છે આંખોની,
    સુરાલયમાઁ ન આવે એ એવો બેફામ છે,સાકી.
    કદાચ વધારેમાં વધારે ગઝલો-કાવ્યો આનાં પર હશે!

    pragnaju

    April 17, 2008 at 7:18 PM

  2. તમે યાર, કંઇક સમજમાં આવે એવું લખોને.. ;)


Leave a Reply