મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

અસ્મિતા ગુજરાતની…

with 5 comments

બક્ષીબાબુની સ્ટાઇલમાં…

અહીં બે જાતના અભણ ગુજરાતી મળે છે. એક અંગૂઠાછાપ અને બીજા કોન્વેંટિયા. બંને ગુજરાતી શીખી રહ્યા છે. હું એક એવો દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાતી માતાઓએ એમનાં બાળકો પાસેથી માતૃભાષા ગુજરાતી શીખવી પડશે. મને ગુજરાતી બોલતા આવડતું નથી, મને ગુજરાતી વાંચતા આવડતું નથી, મને ગુજરાતી લખતા આવડતું નથી. આ વાક્યો ગાંધીજીના વાંદરાઓએ કહ્યાં નથી, પણ મુંબઈનાં ગુજરાતી કુટુમ્બોમાંથી અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે, જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે “આઈ કેંટ સ્પીક ગુજરાતી” ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકનોની જેમ “સ્પેંક” કરવાનું મન થઈ જાય છે.

5 Responses

Subscribe to comments with RSS.

  1. “અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે, જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે “આઈ કેંટ સ્પીક ગુજરાતી” ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકનોની જેમ “સ્પેંક” કરવાનું મન થઈ જાય છે.”આ બક્ષીબાબુની સ્ટાઇલ નથી!

    pragnaju

    April 25, 2008 at 12:13 AM

  2. :) ) I can’t stop laughing. I vaguely remember this para. I read it somewhere long ago.

    Chirag Patel

    April 25, 2008 at 1:26 AM

  3. bakshibabu ni lakhaan ni shailiy badha ne gale sahelaai thi utaaarti nathi … pan aavaa aakaraa shabdo no upayog me bakshibabu sivaay bija koie karyo hoy kyaarey evu joyu nathi …

    koi pan satya ne e satya jetlu kadvu hoy ena kartaaye vadhaare kadva shabdo maa raju karvani aavdat maari jaaN mujab fakt bakshibabu paase j hati …

    કુણાલ

    April 25, 2008 at 10:58 AM

  4. baalako ne english medium school ma mukine vaalio ghar ma pan gujarati no upyog na kari ne baalako ne potani maatrubhasha thi vegalaa raakhe chhe …

    ema baalako karta pan vaalio no vaank vadhare chhe evu hu kahish ….

    કુણાલ

    April 25, 2008 at 11:00 AM

  5. @pragnaju,
    આ બક્ષીબાબુની જ સ્ટાઇલ અને લખાણ છે…

    Kartik Mistry

    April 25, 2008 at 12:58 PM


Leave a Reply