મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

સાઇકલ બનશે મોંઘી!

with one comment

* હમણાં સમાચાર વાંચ્યાં કે સાઇકલની કિંમતમાં વધારો થશે. અરે, હું તો આ સાઇકલ ખરીદવાનો વિચાર કરતો હતો! આમ પણ, બેંગ્લોરનો ટ્રાફિક ભયંકર છે અને કદાચ બેંગ્લોર મહત્તમ ‘વન વે’ ધરાવતું શહેર હશે..

One Response

Subscribe to comments with RSS.

  1. આજે વધતા જતા હેલ્થના પ્રોબ્લેમ,
    પ્રદૂષણમાં વધારો
    તેમજ
    પેટ્રોલના વધતા ભાવને
    જૉતા જૉ બીજાને જાગૃત કરવા હશે તો
    ચલાવો સાઇકલ
    વિનોબા ભાવેએ પણ સાચે જ કહ્યું હતું કે,‘ભગવાને પેટ અને હાથ પગ સમજદારી પૂર્વક જ મૂકયા છ. જૉ હાથ પગ હલાવ્યા વગર ખાવ તો ખાવાનું કયારેય ન પચે’.

    pragnaju

    April 25, 2008 at 12:09 AM


Leave a Reply