બહુ અંગત અંગત નામ હતા…
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા
– ‘સૈફ’ પાલનપુરી
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા
– ‘સૈફ’ પાલનપુરી
Written by Kartik Mistry
April 25, 2008 at 11:32 PM
Tagged with અંગત, સાહિત્ય, સૈફ પાલનપુરી
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
સૈફ પાલનપુરીની બધાને ગમતી અમર પંક્તીઓ
pragnaju
April 26, 2008 at 8:01 PM
કાર્તિકભાઈ
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા
આ શે’ર જો મે બે દિવસ પહેલા જોયો હોત તો? કેમ કે ઓરકુટની બક્ષી કોમ્યુ પર મેં ખોટો શે’ર લખેલો છે!
અરે યાર હું બે દિવસથી તમારું માથું ખાવ છુ ને કે કાબિલે તારીફ વાળી પોસ્ટ વંચાય છે કે નહી? તો હવે સમજાવુ કે વંચાય મતલબ પુરી લાઇન વંચાય છે? મને તો એમાં લેફ્ટથી શરુ કરીને રાઇટ સુધીની કમ્પ્લીટ નથી વંચાતી… એલાઇનમેન્ટ નો પ્રોબ હોય એવું લાગે છે, તમે સુચવેલી થીમ પણ બદલાવી તો પણ એવું જ ડીસ્પ્લે થાય છે
rajniagravat
April 30, 2008 at 6:01 PM