મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for April 29th, 2008

મારૂં ડેસ્કટોપ: કંઇ પણ લખો…

with 4 comments

* હા, કોમ્પ્યુટરમાં તમે લખી શકો છો, પણ ડેસ્કટોપ પર મારી જેમ? બે રસ્તા છે: ૧. કોમ્પિઝ, ૨. ગ્રોમિટ સોફ્ટવેર

ગ્રોમીટ - ડેસ્કટોપ પર લખો...

હા, તમે વિન્ડોઝ વાપરતાં હોવ તો — સોરી!! :)