ફોટો બ્લોગ? તો આ થીમ રાખો..
* વર્ડપ્રેસ.કોમનાં એપ્રિલ ન્યુઝલેટરની સાથે નવી થીમ મોનોટોન ફોટોબ્લોગર ઉમેરવામાં આવી છે. જો તમારો બ્લોગ ‘ફોટોબ્લોગ’ હોય તો એકદમ ચકાચક થીમ છે. ટ્રાય કરો અને કહો. ફોટાનાં રંગની સાથે થીમનો રંગ આપમેળે બદલાય છે. દા.ત. મારો ફોટોબ્લોગ હવે એ થીમ પર ચાલે છે (આ બ્લોગ તો જો કે મારો કેમેરો બગડી ગયેલ હોવાથી કોમામાં છે..)
* છે ને મસ્ત?



me kaale j aa theme joi …
.. kharekhar mast chhe .. pan mari paase cam pan nathi
ne etle foto blog pan … fota ghana badha chhe pan picasa par chhe .. !!
કુણાલ
May 3, 2008 at 4:51 PM
હમણાં, બે ફાલતુ કોમેન્ટ દૂર કરી. જયેશભાઇ (પટેલ), યાર કવિતાઓ ફેંકો નહી, જે તે પોસ્ટને અનુરૂપ કોમેન્ટ કરશો તો જ મજા આવે…
Kartik Mistry
May 3, 2008 at 5:22 PM
આખરે ફોટોબ્લોગ મેં પણ બનાવી દીધો … !!
કુણાલ
May 3, 2008 at 7:49 PM
thanks for info.
વિશ્વદીપ બારડ
May 3, 2008 at 9:03 PM