કંટાળો…
* આ શબ્દ બહુ વિચિત્ર છે અને આજકાલ બરોબરનો મારી પાછળ પડી ગયો છે. માણસ ઇન્ટરનેટ પર, વાંચીને, ગપ્પાં મારીને, સોફ્ટવેરનાં બગ્સ ફિક્સ કરીને પણ કેટલો સમય પસાર કરી શકે? લાગે છે આજે ફરી ક્રોસવર્ડની મુલાકાત લેવી પડશે..
~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~
* આ શબ્દ બહુ વિચિત્ર છે અને આજકાલ બરોબરનો મારી પાછળ પડી ગયો છે. માણસ ઇન્ટરનેટ પર, વાંચીને, ગપ્પાં મારીને, સોફ્ટવેરનાં બગ્સ ફિક્સ કરીને પણ કેટલો સમય પસાર કરી શકે? લાગે છે આજે ફરી ક્રોસવર્ડની મુલાકાત લેવી પડશે..
Written by Kartik Mistry
May 9, 2008 at 12:18 PM
Subscribe to comments with RSS.
|
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin
મારી પાછળ પણ આ નાહી-ધોઈને પડેલો છે … !!!
મને લાગે છે કે “કંટાળા” ની રાશિ પણ મિથુન જ છે જે આપણા બંનેની છે … એટલે આપણી સાથે એને સારું ફાવે છે … !!!
કુણાલ
May 9, 2008 at 1:14 PM
કંટાળો મહા ભયંકર વસ્તુ છે.
તે દુર કરવા છેલ્લા ઉપાય તરીકે ઊંઘી જવાનું હું અજમાવું છું….
અનિમેષ અંતાણી
May 9, 2008 at 2:39 PM
કંટાળો દૂર કરવાનો રામબાણ ઈલાજ.
જે કરતા હો તે છોડી બીજુ ગમતુ કામ કરો.
In English it says ” Change of work is recreation.’
which works for me all the time.
pravinash1
May 9, 2008 at 11:22 PM
તો પછી, આજે મુવી જોઇને આવ્યો પણ, રીવ્યુ વાંચ્યા વગર મુવી જોવાની ભયંકર ભૂલ થઇ ગઇ. સ્પિડરેસર નામનું ફાલતુ મુવી જોવાઇ ગયું.
મુવી જોવાની મજા કાં તો ઘરે આવે અથવા સાથે ‘કોઇ’ હોય તો આવે.
Kartik Mistry
May 10, 2008 at 3:08 AM
માથુ દુખે તો આંગળી પર હથોડી મારવી માથું દુખતુ મટી જાય તમારી સાથે પણ એવુજ બન્યુ
jayeshupadhyaya
May 10, 2008 at 12:52 PM
saachhe …bahu j kantalajanak chhe aa ‘kantalo” je divase Havi thai jay ne, e divas gayo j samjo..
Dhwani
May 14, 2008 at 7:18 PM