મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

મધર્સ ડે

with one comment

* ઓહ, ભૂલી ગયો અને છેક સાંજે યાદ આવ્યું કે આજે મધર્સ ડે એટલે કે મા દિવસ છે. ભારતમાં તો આવો કોઇ તહેવાર નથી, વેલેન્ટાઇન ડેની જેમ આ પણ આયાતી દિવસ છે — પણ તેમાં ખોટું શું છે? મમ્મીને ફોન કર્યો અને વાતો કરી. મજા આવી :) દિવ્યભાસ્કરમાં મધર્સ ડે પર સરસ લેખો આવેલ છે.

અને આ બાજુ, કવિને તેની મમ્મીને બચકું ભરી મધર્સ ડેની ઉજવણી કરી!

કે અને કવિન

One Response

Subscribe to comments with RSS.

  1. vah…saras ujavani…..

    nilam doshi

    May 23, 2008 at 11:03 PM


Leave a Reply