શું સમજવું?
* ભલે આપણને સારા ટકા નહોતા આવ્યા, પણ મને મારી શાળા (શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર) અને જીલ્લા (બનાશકાંઠા)નું 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાણવા હંમેશા આતુરતા રહે છે (ભલે ને કોઇ સંબંઘીઓ ના હોય). પણ, દિવ્યભાસ્કરમાં ઉપરનું પાનું જોયા પછી મને લાગ્યું કે મુખ્ય પાનાં પર કંઇક વધારે નજર રાખવાની જરૂર છે




badhi line ni baaju ma kaya year mate lakhyu chhe te lakhvanu bhuli gaya lage chhe patrakaaar saaheb ji !!!
કુણાલ
May 16, 2008 at 7:37 PM
SSC માં મારી શાળા શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરનો વિદ્યાર્થી પ્રથમ નંબરે!!
Kartik Mistry
June 7, 2008 at 3:12 PM