ફર્માટનો છેલ્લો પ્રમેય
* અગિયારમા ધોરણમાં ગણિત-2 વિષયમાં ગાણિતિય અનુમાનનો સિધ્ધાંત પ્રકરણમાં (1996નાં અભ્યાસક્રમમાં આ પ્રકરણ હતું. અત્યારે કંઇ ખ્યાલ નથી.) એક નાનકડો ઉલ્લેખ ફર્માટનાં છેલ્લાં પ્રમેય વિશે હતો. અને ગણિત ખાસ ન ગમતું હોવા છતાં આ વિશે જાણવાની ઉત્કંઠતા એ મને આ પુસ્તક લેવા માટે મજબૂર કરી દીધો.
આ પુસ્તક જેનાં પરથી લખાયેલ છે તે વિડિઓ પણ તમે ગુગલ વિડિઓ પરથી જોઇ શકશો.
બીજો એક વિડિઓ પણ તમે જોઇ શકો છો – જેમાં આ પ્રમેયનાં ઉકેલ વિશેની ચર્ચા કરવામાં આવી છે.
નોંધ 1: ફર્માટે આ પ્રમેય એક પુસ્તકનાં હાંસિયામાં લખેલો અને લખેલું કે આ પ્રમેયનો ઉકેલ સરળ છે પણ હાંસિયામાં જગ્યા નાની છે એટલે તેનો ઉકેલ હું અહીં સમાવી શકતો નથી!!
.. અને આ પ્રમેયનો ઉકેલ લાવતાં 350 વર્ષ કરતા વધુ વર્ષો થયા!
નોંધ 2: કોઇને ગુજરાત શિક્ષણ બોર્ડનો અભ્યાસક્રમ ઓનલાઇન મળતો હોય તેવી ખબર હોય તો મને જણાવવા વિનંતિ.
નોંધ 3: મળી ગયો રે મળી ગયો, શોધતાં શોધતાં સિલેબસ મને મળી ગયો.
જુઓ: http://www.gseb.org/guidelines/syllabus.htm જલ્સા કરો..
નોંધ 4: કુણાલનો આ પરનો સરસ આર્ટિકલ




ફ્રર્મેટના પ્રમેય વિષે અવારનવાર ઉલ્લેખ થતા જોયા છે પણ એ પ્રમેય ખરેખર શું છે એ ખબર નથી. એમાં એવી તે શી વિશેષતા છે એ જાણવું કદાચ ઘણાને ગમશે.
Harsukh Thanki
May 17, 2008 at 10:09 PM
હા. હું તેના વિશે વિગતે લખવાનું વિચારું છું. કદાચ વીકીપિડીઆનાં લેખને ગુજરાતીમાં ભાષાંતર કરીશ તો વધુ સારુ રહેશે.
બન્ને બાજુ ફાયદા થશે
Kartik Mistry
May 18, 2008 at 11:30 AM
aa vichar kharekhar saro che !!!
કુણાલ
May 19, 2008 at 11:56 AM
m really not sure if GSEB or GHSEB has yet gone upto putting the syllabus over the net !! ….
કુણાલ
May 19, 2008 at 7:01 PM
મળ્યો રે ભાઇ મળ્યો. શોધતાં મને સિલેબસ મળ્યો:
http://www.gseb.org/guidelines/syllabus.htm
Kartik Mistry
May 19, 2008 at 7:40 PM
waah waah … … dhanya chhe GSEB/GHSEB ne !!! .. dhanya chhe !!! …
કુણાલ
May 21, 2008 at 11:21 AM
thank you Kartikbhai
પણ જોવાજેવું તો એ થયેલું કે જ્યારે હું આ આર્ટીકલ પોસ્ટ કરતો હતો ત્યારે જ મેં પિંગબેક મારેલું તમારા આ લેક પર .. જે આવેલું જ નહિ !!! અને પછી ખાલી કોશીશ કરી જોવા મે પોસ્ટ Edit કરીને ફરીથી કોશીશ કરી જોયેલી તો પણ નો’તુ આવ્યું !! .. :O
કુણાલ
June 9, 2008 at 10:30 AM