મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

ફરક – ભાગ 2

with 4 comments

* થોડાં સમય પહેલાં આપણે બે જમાનાનાં રાજકારણીઓ વચ્ચે ફરક જોયો. હવે, પેટ્રોલનાં વધીને આકાશે પહોંચ્યા પછી આ પ્રમાણેનાં ફરક તરત નજરે ચડે છે.

વિજય ચાર રસ્તાથી મણિનગર, રીક્ષામાં – 70 રૂપિયા.

મણિનગરથી વિજય ચાર રસ્તા (દર્પણ સ્ટેન્ડ), બસમાં – 8 રૂપિયા.

અમદાવાદનાં કોઇપણ છેડેથી ક્યાંય પણ, સાઇકલ પર – 0 રૂપિયા.

આજકાલમાં લઉં છું, આવી કોઇ મસ્ત સાઇકલ.

4 Responses

Subscribe to comments with RSS.

  1. Firefox is nice choice man but full suspension are nto good for normal road cycling..get a hardtail(front suspension only)

    like this http://firefoxbikes.com/viper.htm

    Kunal

    June 8, 2008 at 11:37 PM

  2. અમદાવાદનાં રોડ જોયા છે? ખાડાં-ખરબચડાં છે. કંઇ આપણી ઐશ્ચર્યાના ગાલ જેવા લીસાં નથી. હા, ચીકણા હોય છે, ચોમાસામાં..

    અને વાઇપર તો બહુ મોંઘી છે. જોઉં છું, કાલે બાઇકસ્ટેશને જઉં છું..

    Kartik Mistry

    June 8, 2008 at 11:45 PM

  3. chaina ne follow karvanu have sharu karvau j padshe !! …

    કુણાલ

    June 9, 2008 at 11:45 AM

  4. kartikbhai…cycle ni saathe tamare nava chashma, navi topi, and navu helmet pan lai lejo traffic nu kai nakki na hoy…chalta manas ne pan pakdi le chhe to pachi……

    i ve spent 4 years near vijay char rasta in university hostel its one of the best areas…..

    enjoy..the 0 emission vehicle…

    mr chakachak

    June 10, 2008 at 2:51 AM


Leave a Reply